🌊🌀हर तरह की सर्विस होगी महंगी, सर्विस टैकस 14.5 फीसदी से बढ़कर 15 फीसदी किया गया।
🌊🌀आयकर स्लैब में कोई बदलाव नहीं।
🌊🌀देश के विकास पर खर्च होंगे 19.78 लाख करोड़ रुपए।
🌊🌀कर सुधारों पर जस्टिस ईश्वर समिति की सिफारिशें मंजूर।
🌊🌀तंबाकू उत्पादों पर उत्पाद शुल्क 10-15% बढ़ा।
🌊🌀सभी सेवाओं पर 0.5 फीसदी कृषि कल्याण सेस।
: 🌊🌀नहीं मांगी जाएगी इन पैसों के स्रोत की कोई जानकारी।
🌊🌀इसके तहत 1 जून से 30 सितंबर तक चुकाना होगा 45 प्रतिशत टैक्स।
🌊🌀अघोषित काले धन को सफेद करने के लिए स्वैच्छिक घोषणा योजना का ऐलान।
🌊🌀रिजर्व बैंक अलगे 24-36 घंटों में घटा सकता है ब्याज दरें।
🌊🌀हवाई टिकट और रेल टिकट के लिए भी चुकाने पड़ेंगे अधिक पैसे।
🌊🌀सिनेमा और केबल भी हुआ महंगा।
🌊🌀मोबाइल का बिल, होटल में खाने का बिल, होटल में रहना, ब्रांडेड कपड़े खरीदना महंगा।
📢આજે નાણાપ્રધાન વર્ષ ૨૦૧૬-૧૭નું સામાન્ય બજેટ રજૂ કરશે.
📢દેશમાં પ્રથમ સામાન્ય બજેટ ૧૯૪૭માં રજૂ કરવામાં આવ્યું હતું.
🌊🌀દુનિયાના દરેક દેશમાં સામાન્ય બજેટ રજૂ કરવાની અલગ અલગ પ્રથા છે.📝
📢પાડોશી પાકિસ્તાનમાં નાણાકીય વર્ષની શરૂઆત ૧ જુલાઇથી થાય છે. નાણાં વિભાગ દ્વારા તૈયાર બજેટ પ્રસ્તાવને કેબિનેટની સ્વીકૃતિ બાદ સંસદમાં મૂકવામાં આવે છે.
📢અમેરિકામાં સામાન્ય બજેટની પ્રક્રિયા ત્યાંની સંસદ-કોંગ્રેસ અને પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ શરૂ કરે છે. ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ દ્વારા તૈયાર બજેટને વિચારણા માટે કોંગ્રેસ પાસે મોકલવામાં આવે છે. કોંગ્રેસ તેમાં જરૂરી ફેરફાર કરે છે.
📢બ્રિટનમાં પહેલાં કેબિનેટ સામે બજેટ રજૂ કરવામાં આવે છે. ત્યાર બાદ પાર્લામેન્ટ, હાઉસ ઓફ કોમર્સમાં તેની જાહેરાત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૬નું સામાન્ય બજેટ ૧૬ માર્ચે રજૂ કરવામાં આવશે.
📢 હોંગકોંગમાં નાણાકીય વર્ષની શરૂઆત ૧ એપ્રિલથી થાય છે. તેનાં કેટલાંક સપ્તાહ પૂર્વે બજેટ નાણાકીય સચિવ રજૂ કરે છે.
📢જાપાનમાં ચાર પ્રકારનાં બજેટ હોય છે. જનરલ એકાઉન્ટ બજેટ, સ્પેશિયલ એકાઉન્ટ બજેટ, સરકાર સંબંધિત સંગઠનો માટે બજેટ અને ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ લોન પ્લાન બજેટ.
📢કેનેડામાં નાણાપ્રધાન બજેટને હાઉસ ઓફ કોમર્સમાં રજૂ કરે છે. અહીં બજેટને રજૂ કરવાની કોઇ નિશ્ચિત તારીખ નથી, પરંતુ ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવે છે.
📢આયર્લેન્ડમાં બજેટને ઓક્ટોબરમાં રજૂ કરવામાં આવે છે.
રાજકોષીય ખાદ્ય 3.5 રાખવાનું લક્ષ્ય, જે 2015-16માં 3.9 ટકા હતી
દાળના ભાવમાં સ્થિરતા માટે 500 કરોડની ફાળવણી
કંપનીઓનું રજીસ્ટ્રેશન 1 દિવસમાં થશે
પરમાણુ ઉર્જા માટે 3 હજાર કરોડની ફાળવણી
કર માળખું બદલાયું, નવ કેટેગરીમાં કર માળખું
નાના કરદાતાને રાહત
પાંચ લાખની આવક પર 3000 વધારાની છૂટ
ધનવાનો પર ટેક્સ વધ્યો
મકાન ભથ્થુ 24 હજારથી વધુ 60 હજાર કરાયું
ભાડાના મકાનમાં રહેનારને ફાયદો
વિકલાંગો માટેની યોજના માટે સર્વિસ ટેક્સ નહી
ગ્રામિણ કૌશલ્ય યોજના માટે સર્વિસ ટેક્સ નહી
ઈન્કમટેક્ષ સ્લેબમાં કોઈ ફેરફાર નહી
પહેલીવાર મકાન ખરીદનારને ટેક્સમાં રાહત
50 લાખથી ઓછી કિંમતના ઘરો પર 50 હજારની છૂટ
1 કરોડથી વધુ આવક ધરાવનાર પર સરચાર્જ વધ્યો
ડીઝલ ગાડીઓ પર 2.5 ટકા ટેક્સ વધારો
10 લાખથી વધુની કિંમતની તમામ ગાડીઓ મોંઘી થશે
રોડ અને રેલ્વેને 2.18 લાખ કરોડ ફાળવવામાં આવશે
62 નવા નવોદય વિદ્યાલય શરૂ કરાશે
હાયર એજ્યુકેશન માટે 1 હજાર કરોડની ફાળવણી
ઈપીએફઓમાં રજિસ્ટર્ડ કર્મચારીઓને 8.33 ટકા સરકાર ચૂકવશે
Revenue Talati Today's Paper Available Here: This question paper is Revenue Talati written examination. We have tried to make questions as per its official marking system. I hope this question paper will be helpful to all students.
Revenue Talati Written Exam Answer keys / Paper Solution, 2016Here⤵⤵
Revenue Talati Today's Paper Available Here: This question paper is Revenue Talati written examination. We have tried to make questions as per its official marking system. I hope this question paper will be helpful to all students.
Revenue Talati Written Exam Answer keys / Paper Solution, 2016Here ⤵⤵
STD 10 STUDENT MATE VERY USEFULL MEGA MATERIAL AADARSH UTARVAHIO आदर्श जवाबवहीओ
Best material for all student very usefull for all best student ni jawabvahi o thi tamne margdarshan /aapna prashno nu solution mali rehse Evi aasha sathe aa update khash aapna mate Thanks & Best of luck