Aug 24, 2015

MDM no new paripatra released.





Gyan saptah Yojava Babat no new GR released


Official answer key of Talati cum Mantri declared now download


Gujarat Panchyat Seva Selection Board (GPSSB) Published official Provisonal Answer key for the post of Talati Cum Mantri Exam 2015.
Provisional Answer key will be Published Today on its Official Website,,

 You Can View Official Provisional Answer key form below Link:

Exam Date:23-08-2015


Download Provisional Answer key:  Click here for download key

Read Official Notification in below image:


Aug 13, 2015

💌CCC ma Jo tame online chalan bharyu hoy pan teni print kadhi n hoy ...To here that solution


💌CCC ma Jo tame online chalan bharyu hoy pan teni print
kadhi n hoy ...
Or mobile mathi chalan bharyu hoy pan teni print
n kadhi hoy to a rahyu tenu solution...💌

1) ccc.gtu.ac.in ni site open kari online payment
ni link par click karo ..

2) Je window ave tema left side 3 option apel 6..
Tema payment history par click karo ....

3) Payment history ma 2 option jova malse
🔹jo tame chalan no. Janta n hoy ane mo.
No. Parthi search karva mangta hoy
🔹 tame chalan no. ( DU val no.) Janta hoy
tena mate..

4) jo tame chalan no. N janta hoy to first vikalp
select kari tema Birth date ane Mo. No. Enter karo
.. Tyar bad serch karo

5) jo tame chalan no. ( DU vala no. ) janta hoy to
second option select karo ane Chalan no. Ane
mobile no . or date of birth enter karo ...

6) tyar bad tamAru chalan ni details jova malse
jene reprint kari lyo ...


Aug 10, 2015

CCC registration successful karva mate ni information and registration link useful for you


REGISTRATION INFORMATION
▶CCC REGISTRATION INFORMATION
→સી.સી.સી.અને સી.સી.સી.પ્લસની
પરિક્ષા માટે ઓનલાઈન
રજીસ્ટ્રેશન કરવા માટેનું
માર્ગદર્શન
●હવે CCC/CCC+ ની પરિક્ષા આપવા
માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન
કરાવવું ફરજીયાત છે. જેના માટે
CCC/CCC+ રજીસ્ટ્રેશન માટે
વેબસાઈટ જોતા રહો. જેમાં વહેલા
તે પહેલાના ધોરણે હોવાથી તમે
જરૂરી માહિતીના અભાવે રહી ના
જતા CCC/CCC+ રજીસ્ટ્રેશનની
માહિતી નીચે મુજબ છે.
· સૌ પ્રથમ CCC/CCC+ Registration
માટેની વેબસાઈટ ખોલો તેમાં
પોતાનો મોબાઇલ નંબર એન્ટર કરી
યાદ રહે તેવો પાસવર્ડ ક્રિએટ કરો.
અને તરત જ તમને તમારા મોબાઇલ
અને ઈ-મેઈલ પર રજીસ્ટ્રેશન નંબર
આવશે. તેનો ઉપયોગ કોલ લેટર અને
અરજી સુધારવા માટે પણ કરી શકશો.
http://ccc.gtu.ac.in/
Click here for registration

· Exam type : both લખવુ (Theory and
Practical)
· Name Of Employee (Starting With
Surname) :
· Designation : તમારો હોદ્દો
લખવો
· NAME OF SECRETARIAT : Education
(તમારી કચેરી જે વિભાગમાં આવતી
તેની વિગત લખવુ)
· NAME OF DEPARTMENT Education
Department (તમારી કચેરીનું લખવુ)
· NAME OF INSTITUTE / OFFICE :
તમારી શાળા કે કચેરીનું નામ
લખવુ
· OFFICE ADDRESS : તમારી શાળા કે
કચેરીનું સરનામુ લખવુ
· Citi : રેડિયો બટન પરથી સિલેક્ટ
કરવું
· Disrict : રેડિયો બટન પરથી
સિલેક્ટ કરવું
· State : રેડિયો બટન પરથી
સિલેક્ટ કરવું
· Pin :
· Name & designation of Head of Office ,
Contact Number and Email :તમારી શાળા
કે કચેરીના વડાનું નામ, સંપર્ક
નંબર અને ઇમેઈલ એડ્રસ લખવા.
· CPF Account No. : ધરાવતા હોતો
તેની વિગત લખવી ન હોય તો – લખવું
· Date of Birth : કેલેન્ડરના
સિમ્બોલ પરથી જન્મતારીખ એન્ટર
કરવી.
· Age : જન્મ તારીખ એન્ટર
કરવાથી ઉમર ઓટોમેટિક આવી જશે.
· Sex : (Male/ Female)
· Marital Status : પરણિત/અપરણિત કે
વિધવા/વિધુર લાગુ પડતુ લખવુ
· Caste: એસ.સી., એસ.ટી., ઓબીસી.
જનરલ (લાગુ પડતું સિલેક્ટ કરવું)
· Whether Physically Handicapped : જો
લાગુ પડતું હોય તો Yes/No લખવું
· Whether Ex-Serviceman: જો લાગુ
પડતું હોય તો Yes/No લખવું
· Whether Likely To Be Promoted Higher
Scale Within Months: જો તમને એકાદ
માસમાં ઉચ્ચતર પગાર ધોરણ
મળવાપાત્ર હોય તો એપ્લીકેબલ
લખવું નહીતર નોટ એપ્લીકેબલ
લખવું.
· Date of Joining : 1. In Govt. Service:
· 2. Department :
· નોકરીની દાખલ તારીખ અને જે
તે શાળા/કચેરી દાખલ તારીખ લખવી
· Date of Retirement : નિવૃતીની
તારીખ લખવી
· Address : Write full Address તમારું
સરનામું લખવું
· Citi : રેડિયો બટન પરથી સિલેક્ટ
કરવું
· Disrict : રેડિયો બટન પરથી
સિલેક્ટ કરવું
· State : રેડિયો બટન પરથી
સિલેક્ટ કરવું
· Pin :
· Email :
· Mobile No:
· Challan/Transaction Number : ઈન્ટરનેટ
બેન્કિંગ અથવા ચલણથી પરીક્ષા
ફી ભરી શકાય છે. ૨૦૦ + ટ્રાજેક્શન
ચાર્જ પરીક્ષા ફી ભરવા માટેના
માર્ગદર્શન માટે અહી કલીક કરો
· Bank Branch Name : જે બેંકમાં ફી
ભરી હોય તે શાખાનું નામ
· Challan/Transaction Date : જે
તારીખે ફી ભરી હોય તે તારીખ
લખવી.
SIGNATURE OF HEAD OF EXAM CENTRE
SIGNATURE OF EMPLOYEE
(ઉમેદવારની
સહી )
SIGNATURE OF HEAD OF EMPLOYEE'S OFFICE
WITH STAMP
સંસ્થા/શાળાના હેડની સહી
સિક્કો
તમારા પાસપોર્ટ સાઈજનો ફોટો
અને સહી પણ સ્કેન કરી તૈયાર
રાખજો તે સાઈઝ વધુમાં વધુ 10 kb
થી વધુ ન હોવી જોઈએ
સી.સી.સી.પરીક્ષાનો અભ્યાસક્રમ
માર્ગદર્શન
ભરેલ અરજી નીચેના સરનામે
મોકલવી
The Registrar, “Gujarat Technological
University
Nr.Vishwakarma Government Engineering
College Nr.Visat Three Roads, Visat -
Gandhinagar Highway Chandkheda,
Ahmedabad
– 382424 - Gujarat”

Aug 9, 2015

TET ANE HTAT MATE IMPORTANT INFORMATION.

TET ANE HTAT MATE IMPORTANT INFORMATION. 

SCIENCE FAIR MATE UPAYOGI VIDEO.

Niche na video manthi aapane koi idea aave te hetu thi mukava ma aayaa chhe. 










SCIENCE FAIR MATE UPAYOGI VIDEO.

Niche na video manthi aapane koi idea aave te hetu thi mukava ma aayaa chhe.

Aug 8, 2015

Science fair mate Science project ni useful pdf file download now

More than 300 Science projects


Science project pdf file part 1 =  Click here for download

Science project pdf file part 2= Click here

Science project pdf file part 3= Click here for download




Thanks to vishal sir and others 

Aug 6, 2015

HTAT EXAM NOTIFICATION AND SYLLABUS.

HTAT EXAM NOTIFICATION AND SYLLABUS. 

સમાનાર્થી/વિરોધી શબ્દો +6-8 Unit Test

Premachand Upanyas in pdf

Title : Science Std.6 Sem 1 All Units Quiz Game File (PC File )

Title : Science Std.6 Sem 1 All Units Quiz Game File (PC File ) 

વિજ્ઞાન ધો.૬ સેમ.૧ -તમામ યુનિટ ટેસ્ટ પેપર &ગેમ
(સૌજન્ય : કલ્પેશ ચોટલિયા,મેવાસા પ્રા.શાળા,જિ.દેવભૂમિ દ્વારકા)

Swagat Geet and natako Mp3 - સ્વાગત ગીત ડાઉનલોડ

Aadhar Card Editing - આધારકાર્ડમાં ભૂલ હોય તો સુધરી શકે છે.

Aadhar Card Editing - આધારકાર્ડમાં ભૂલ હોય તો સુધરી શકે છે.
  • Note : આધારકાર્ડ રજીસ્ટ્રેશન વખતે જો મોબાઇલ નંબર આપેલા હશે તો જ વિગત અપડેટ કરી શકશો.
  • Aadhar Card Editing - આધારકાર્ડમાં ભૂલ હોય તો સુધરી શકે છે.
  • જો તમે તમારા આધારકાર્ડમાં કોઇ ભુલ હોય અથવા તો તેમાં આપેલ વિગતને સુધારવા માગતા હોય તો જાતે સુધારી શકો છો .નીચે જણાવેલ સ્ટેપ્સ ને ફોલો કરો .
  • Step 1 :‌- Click Here 
  • Step 2 :‌-Enter our Aadhar No.& Text Verification માં આપેલા ટેક્સ્ટ નાખી Send OTP પર ક્લીક કરો,એટલે તમારા મોબાઇલ નંબર પર એક પાસવર્ડ મળશે.
  • Step 3 :‌-આધારકાર્ડમાં તમારી વિગત સુધારો
  • Step 4 :‌- સુધારા માટે જરૂરી ડોક્યુમેંટ્સ અપલોડ કરો
  • Step 5 :‌-Select BPO service Provider

  • * This Detail on Aadhar Car site - Click Here

Standard 5 Pragna Text Book Download

15 August Useful Song Mp3 & Dance Video


15 August Useful Song Mp3 & Dance Video 

Swagat Song Mp3 / Video
 
Useful Mp 3 Song
 

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...