Showing posts with label G.K.. Show all posts
Showing posts with label G.K.. Show all posts

Oct 9, 2017

HMAT EXAM 2017 OFFICIAL PROVISION ANSWER KEY DECLARED

Click here to download key

The consequences of this for the act of writing are still sinking in magazines, publishing houses, music labels and even many of our favorite websites.

Unfortunately, most people don’t even stop to think about who is feeding them the endless hours of news and entertainment that they constantly soak in everyday.

Neither do they seem to care about who owns the media. But they should. The truth is that each of us are influenced by the messages that are constantly being pounded into our heads by the mainstream media. In fact, most Americans begin to feel like something is wrong with them if they go too long without watching or listening to something.

 However, with the coming of new media people who have been long on the receiving end of one-way mass communications are now likely to become producers and transmitters.

 People are now free, and have the opportunity to create their own news

Oct 7, 2017

Rutu chakra NI image see here



The consequences of this for the act of writing are still sinking in magazines, publishing houses, music labels and even many of our favorite websites. 

Unfortunately, most people don’t even stop to think about who is feeding them the endless hours of news and entertainment that they constantly soak in everyday. Neither do they seem to care about who owns the media. But they should. The truth is that each of us are influenced by the messages that are constantly being pounded into our heads by the mainstream media. In fact, most Americans begin to feel like something is wrong with them if they go too long without watching or listening to something. However, with the coming of new media people who have been long on the receiving end of one-way mass communications are now likely to become producers and transmitters. People are now free, and have the opportunity to create their own news

May 15, 2015

IMPORTANT ABBREVIATIONS OF SCHEMES AND COMMITTEES OF 2015

IMPORTANT ABBREVIATIONS OF SCHEMES AND COMMITTEES OF 2015

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-
1. NITI – National Institution for Transforming India
2. PRAGATI – Pro-Active Governance and Timely Implementation
3. PaHaL – Pratyaksha Hastaantarit Laabh
4. HRIDAY – Heritage Development and Augmentation Yojana
5. EEU – Eurasian Economic Union
6. NSM – National Supercomputing Mission
7. AMRUT – Atal Mission for Rejuvenation and Urban Transformation
8. MRT – Mitochondrial Replacement Therapy
9. BOSS – Bharat Operating System Solutions
10. NMET – National Mineral Exploration Trust 

GUJARATI SAHITY QUESTION BANK -456 QUESTION-ANSWERS IN ONE PDF FILE.

GUJARATI SAHITY QUESTION BANK -456 QUESTION-ANSWERS IN ONE PDF FILE.

 

 CLICK HERE & DOWNLOAD

SHORT CUT G.K. TRICKS.

SHORT CUT G.K. TRICKS.




May 14, 2015

GENERAL KNOWLEDGE 100 QUESTION-ANSWERS FOR COMPETITIVE EXAMS.

GENERAL KNOWLEDGE 100 QUESTION-ANSWERS FOR COMPETITIVE EXAMS.

  • 1 ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’
    તરીકે ગણવામાં આવે છે ?
  •  Ans: ઉકાઇ બંધ 2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક 3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર 4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં 5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત 6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે 7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા 8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન 9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ 10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? Ans: ગુજરાત 11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા 12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો 13 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? Ans: કવિ ભોજા ભગત 14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? Ans: સરદાર સરોવર 15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ 16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી 17 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ 18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા 19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ 20 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ) 21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ 22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ 23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ 24 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય 25 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans: શરદ પૂર્ણિમા 26 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા 27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર 28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? Ans: અંશુમાન ગાયકવાડ 29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા 30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? Ans: સાવરકુંડલા www.gujratedu.blogspot.in 31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ 32 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત પીપાજી 33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans: મૃત્યુનો ગરબો 34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત કરતી ગીતા કયાં રચી હતી? Ans: પ્રભાસ પાટણ 35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ? Ans: હિંગોળગઢ 36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક 37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ 38 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ 39 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans: ધ્યાની દવે 40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર 41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા 42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજી ના સુપુત્રી 43 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા 44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ 45 ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ 46 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા 47 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? Ans: કવિ ભાલણ 48 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે? Ans: નરસિંહ મહેતા 49 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા 50 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્ર ના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી 51 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર 52 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ 53 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ 54 ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? Ans: નવલરામ 55 સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી 56 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી www.gujratedu.blogspot.in 57 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ? Ans: રાજકોટ 58 ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ઉકાઇ 59 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવા 60 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત 61 ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ 62 ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી 63 વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ? Ans: નરસિંહ મહેતાનો ચોરો 64 તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ? Ans: દ્રોપદી સ્વયંવર 65 ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ .સ.૧૮૮૭ 66 ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન www.gujratedu.blogspot.in 67 જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. Ans: જયશંકર ભોજક 68 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી 69 સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ 70 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ 71 કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? Ans: કાકાની શશી 72 કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans: સુરખાબ નગર 73 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ 74 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ 75 અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ 76 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક 77 ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક 78 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના 79 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી 80 ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ 81 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans: અડી કડીની વાવ 82 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ 83 કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી 84 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન 85 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? Ans: સોમનાથ 86 વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા 87 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા 88 મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર 89 મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ 90 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫ 91 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો 92 ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ 93 છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા 94 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી. 95 ‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્ 96 સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. Ans: ૧૯૫૬ થી ૧૯૬૦ 97 રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? Ans: શિનોર 98 ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન 99 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા 100 ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ

May 10, 2015

General Knowledge Questions for all Competitive Exams :-

: General Knowledge Questions for all Competitive Exams :-

(૧)  શ્રીમદ્ ભાગવત ' કોની રચના છે ?
(અ) કાલિદાસ  (બ) વેદવ્યાસ  (ક) વાલ્મીકી   (ડ) ભવભૂતિ

(૨) પૃથ્વીરાજરાસો' ના રચયિતા કોણ છે ?
(અ) જયદેવ (બ) કલ્યાણ  (ક) ચંદબરદાઈ (ડ)  બાણભટ્ટ

(૩) ક્યા મહાપુરુષનો જન્મ દિવસ 'ડોક્ટર દિવસ' તરીકે ઉજવાય છે ?
(અ) ડૉ.ચંદુભાઈ દેસાઈ (બ) ડૉ.ઝાકિર હુસૈન  (ક) ડૉ.વિધાનચંદ રાય   (ડ) ઉપરમાંથી એકેય નહિ

(૪)વિજ્ઞાન માટેનું પ્રથમ નોબલ પ્રાઈઝ મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?
(અ)ડૉ.એસ.ચન્દ્રશેખર  (બ)ડૉ.હરગોવિંદ ખુરાના  (ક)વેંકટરમણ રામકૃષ્ણ  (ડ)  ડૉ.સી.વી.રામન

(૫) હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમું પીરાણા તીર્થસ્થાન ક્યા જિલ્લામાં આવેલું છે ?
(અ) જુનાગઢ  (બ) કચ્છ  (ક) રાજકોટ   (ડ) અમદાવાદ

(૬) કયું જોડકું ખોટું છે ?
(અ) ગદાધર મંદિર - શામળાજી (બ) લકુલીશ મંદિર - કાયાવરોહણ  (ક) બૂટ ભવાની મંદિર - માટેલ  (ડ) સંતરામ મંદિર - નડિયાદ -3

(૭) જખનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે ?
(અ) પોરબંદર    (બ) જામનગર   (ક)જીનાગઢ   (ડ) કચ્છ

(૮) વિભિન્ન કલાઓની સંખ્યા કેટલી છે ?
(અ) 64   (બ) 16   (ક) 32  (ડ)  20  

(૯) મૃત્યુ દંડ માફ કરવાની સત્તા કોને છે ?
(અ) સંસદ   (બ)  રાષ્ટ્રપતિ  (ક) વડાપ્રધાન   (ડ) સુપ્રીમ કોર્ટ

(૧૦) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં કટોકટીની ઘોષણા કરી શકે ?
(અ) સંસદ દ્વારા બહુમત પસાર થયા બાદ   (બ) સ્વવિવેક મુજબ (ક) રાજ્યસભાના અધ્યક્ષના કહેવા પ્રમાણે  (ડ) પ્રધાનમંત્રીના કહેવા મુજબ

(૧૧) ભારતના રાષ્ટ્રપતિનો હોદ્દો નીચેનામાંથી ક્યા દેશના હોદ્દાને મળતો આવે છે ?
(અ) રશિયાના રાષ્ટ્રપતિ  (બ) બ્રિટનના સમ્રાટથી  (ક) અમેરિકાના રાષ્ટ્રપતિ   (ડ)શ્રીલંકાના રાષ્ટ્રપતિ

(૧૨) સમવર્તી યાદીમાં નીચેનામાંથી કયો વિષય નથી ?
(અ) મનોરજન કર (બ)  જંગલ   (ક) શ્રમ-કલ્યાણ   (ડ) શિક્ષા

(૧૩) ઈ.સ.1893 માં શિકાગો ખાતે યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
(અ) વીરચંદ રાઘવજી ગાંધી  (બ) ફુલચંદ કસ્તુરચંદ શાહ   (ક) જિન વિજયજી   (ડ) પંડિત સુખલાલજી

(૧૪) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવાય છે ?
(અ) વડનગર  (બ) રાજકોટ   (ક) જુનાગઢ  (ડ) મોઢેરા

(૧૫) જાણીતી સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજીનો જન્મ ક્યાં થયો હતો ?
(અ) સુરત (બ) માંડવી  (ક) રાજકોટ   (ડ) અમદાવાદ

(૧૬) કયું જોડકું ખોટું છે ?
(અ)દુલા ભાયા કાગ - સુગમ સંગીત   (બ) કાનજી ભુટા બારોટ -લોકવાર્તા  (ક) વિઠ્ઠલદાસ બાપોદરા- હવેલી સંગીત (ડ)  પીંગલશી ગઢવી - લોકસાહિત્ય

(૧૭) વિશિષ્ટાદ્રૈત' ના પ્રણેતા ..........
(અ) રામાનંદ (બ) વલ્લભાચાર્ય (ક) રામનુંજાચાર્ય (ડ) ચૈતન્ય મહાપ્રભુ

(૧૮) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આધ સ્થાપક કોણ હતા ?
(અ) શ્રી ગણેશ માવળંકર   (બ) શ્રી કેશવરાવ હેડગેવાર   (ક) ઇન્દુલાલ યાજ્ઞિક  (ડ) લોકમાન્ય તિળક

(૧૯) ક્યા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને 'સરદાર નું બિરુદ મળ્યું' ?
(અ) ચંપારણ   (બ) અમદાવાદ  (ક)  બારડોલી  (ડ) બોરસદ

(૨૦) હિંદી રાષ્ટ્રીય મહાસભાના પથમ પ્રમુખ કોણ હતા ?
(અ) ગોપાલકૃષ્ણગોખલે  (બ) એ.ઓ.હ્યુમ   (ક) ગાંધીજી  (ડ) વ્યોમેશચંદ્ર બેનજીર  

(૨૧) પાણીપતનું પહેલું યુદ્ધ કઈ સાલમાં થયું હતું ?
(અ) 1453   (બ) 1501   (ક) 1526  (ડ) 1757

(૨૨) આર્યસમાજ ના સ્થાપક કોણ હતા ?
(અ) સ્વામી દયાનંદ (બ) સ્વામી વિવેકાનંદ   (ક) સ્વામી આનંદ  (ડ) ડૉ.આત્મારામ પાંડુરંગ

(૨૩) કોને 'સ્થાનિક સ્વરાજ્યનો પિતા' કહે છે ?
(અ) લોર્ડ મેયો  (બ) લોર્ડ કેનિંગ   (ક) લોર્ડ લીટન  (ડ) લોર્ડ રિપન

(૨૪) ચીની મુસાફર હ્યું-એન-ત્સાંગ કોના સમય મા ભારતમાં આવ્યો હતો ?
(અ) વિક્રમાદિત્ય  (બ) હર્ષવર્ધન   (ક) મિનેન્દર   (ડ) સ્કંદગુપ્ત

(૨૫)ભારતની પ્રથમ મુસ્લિમ રાજ્યકર્તા સ્ત્રી કોણ છે ?
(અ) નૂરજહાં  (બ) જહાંઆરા  (ક) રઝીયા બેગમ   (ડ) ગુલબદન
 

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...