Oct 31, 2016

ધો.8 ગણિત રચના-1 ગુજરાતી 3D વિડીયો

નમસ્કાર મિત્રો...
ધોરણ-8 ના બાળકો માટે ખાસ બનાવેલ રચનાઓના વિડીયોની સીરીઝ આજથી શરૂ કરુ છું. આમ થોડા-થોડા દિવસે તમામ રચનાઓ મુકવામાં આવશે. આ રચનાઓ ગુજરાતી વિડીયોના સ્વરૂપમાં હશે. તો જોવાનું ભૂલશો નહી.

અહી ધો-8 ગણિતના રચના પ્રકરણની પ્રથમ રચનાનો ગુજરાતી વિડીયો મુકેલ છે. રચના-1 રેખાના બહારના બિંદુમાંથી આપેલ રેખાને લંબરેખા દોરવી.આ 3D વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે. તો વિડીયો જુઓ નીચેથી સીધો અથવા ત્યા ક્લિક કરો

https://youtu.be/Ki2HNvObETc

ધો. 8 ગણિત રચના-2 ગુજરાતી 3D વિડીયો

નમસ્કાર મિત્રો...
આગળ જણાવ્યુ તેમ મે ધો-8 ગણિતના રચના પ્રકરણની વિડીયો સિરીઝ શરૂ કરેલ છે. તો આ પોસ્ટમાં બીજી રચના વિશેનો વિડીયો મુકેલો છે. આ અગાઉની પોસ્ટમાં પ્રથમ રચનાનો વિડીયો હતો.

રચના :- 2 રેખા પર આવેલા બિંદુમાંથી રેખાને લંબરેખા દોરવી. તો વિડીયોની મદદથી સહેલાઈથી સમજો 3d માં અને ગુજરાતી ભાષામાં જ. બાકીની રચના હવે મુકાશે. વિડીયો જુઓ સીધો નીચેથી

https://youtu.be/-TEntDonvc4

ધો.8 ગણિત રચના-3 ગુજરાતી 3D વિડીયો



નમસ્કાર મિત્રો...
આગળ જણાવ્યુ તેમ મે ધો-8 ગણિતના રચના પ્રકરણની વિડીયો સિરીઝ શરૂ કરેલ છે. તો આ પોસ્ટમાં ત્રીજી રચના વિશેનો વિડીયો મુકેલો છે. આ અગાઉની પોસ્ટમાં રચના-1 અને રચના-2નો વિડીયો મુકેલ હતો.

રચના :- 3 રેખાખંડનો લંબ-દ્વિભાજક રચવો. તો વિડીયોની મદદથી સહેલાઈથી સમજો 3d માં અને ગુજરાતી ભાષામાં જ. બાકીની રચના હવે મુકાશે. વિડીયો જુઓ સીધો નીચેથી

https://youtu.be/PlaOxUiI0nc

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...