Sep 1, 2024

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો..

બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો

ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો જિઆર અહીથી વાંચો💥 *બદલી ઓર્ડર ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયા છે......*


📧 *..*

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024: જીલ્લા અંતરીક બદલી 2024, ગુજરાત પ્રાથમિક શિક્ષક માટે ઓનલાઈન શિક્ષકની બદલી. ઓનલાઈન શિક્ષક ટ્રાન્સફર પોર્ટલ. ઓનલાઈન ટીચર ટ્રાન્સફર 2024

ઓનલાઈન બદલી કેમ્પ 2024

કેવી રીતે ઓનલાઈન બદલી ફોર્મ ભરવું?

  1. શિક્ષકોએ સત્તાવાર વેબસાઇટ એટલે કે dpegujarat.in પર જવું પડશે
  2. ડિસ્ટ્રિક્ટ પસંદ કરો તમારું કામ હતું.
  3. અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો.
  4. ફોટો અપલોડ કરો અને સહી કરો.
  5. નોંધણી નંબર અને જન્મ તારીખની મદદથી શાળા પસંદ કરો.
  6. એપ્લિકેશનની પુષ્ટિ કરો અને નોંધણી નંબર અને જન્મ તારીખ સાચવો.
  7. પ્રિન્ટઆઉટ લો અને TPEO ઓફિસમાં અરજી ફોર્મ સબમિટ કરો.//

પ્રાથમિક શિક્ષકોની બદલીઓના પ્રકાર

  • આંતરિક બદલી
  • અરસ પરસ બદલી
  • જીલ્લાફેર બદલી
  • ગંભીર બિમારીઓના કેસોનું સ્થાનાંતરણ
  • વહીવટી કારણોસર ટ્રાન્સફર

ઓનલાઈન બદલી કેમ્પ માટે કાર્યક્રમ 

કેટલીક અગત્યની લીંક

ઓનલાઈન બદલી કેમ્પ માટે કાર્યક્રમ 

  1. શિક્ષક/વિદ્યાસહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી : 01/09/2024 to 05/09/2024
  2. તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને જિલ્લા કક્ષાએ મંજૂર અરજી વેલીડેશન માટે રજૂ કરવાની કામગીરી 02/09/2024 to 07/09/2024
  3. જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રિજેક્ટ કરી અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી 04/09/2024 to 15/09/2024
  4. જિલ્લા કક્ષાએથી અમાન્ય થયેલ અરજી સામે આધાર પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ને વાંધો રજુ કરવા માટેનો સમયગાળો ઉમેદવાર દ્વારા : 
  5. રાજ્ય કક્ષાએ ડેટા વેરિફિકેશન અને પ્રોસેસિંગ સમયગાળો : 17/09/2024 to 18/09/2024
  6. ઓનલાઇન શિક્ષક વિદ્યા સહાયકોએ આંતરિક બદલીઓના હુકમ મેળવી લેવાની કામગીરી : 20/09/2024 to 22/09/2024


 ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024: જીલ્લા અંતરીક બદલી 2024, ગુજરાત પ્રાથમિક શિક્ષક માટે ઓનલાઈન શિક્ષકની બદલી. ઓનલાઈન શિક્ષક ટ્રાન્સફર પોર્ટલ. ઓનલાઈન ટીચર ટ્રાન્સફર 2024

ઓનલાઈન બદલી કેમ્પ 2024

કેવી રીતે ઓનલાઈન બદલી ફોર્મ ભરવું?

શિક્ષકોએ સત્તાવાર વેબસાઇટ એટલે કે dpegujarat.in પર જવું પડશે

ડિસ્ટ્રિક્ટ પસંદ કરો તમારું કામ હતું.

અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો.

ફોટો અપલોડ કરો અને સહી કરો.

નોંધણી નંબર અને જન્મ તારીખની મદદથી શાળા પસંદ કરો.

એપ્લિકેશનની પુષ્ટિ કરો અને નોંધણી નંબર અને જન્મ તારીખ સાચવો.

પ્રિન્ટઆઉટ લો અને TPEO ઓફિસમાં અરજી ફોર્મ સબમિટ કરો.//

પ્રાથમિક શિક્ષકોની બદલીઓના પ્રકાર

આંતરિક બદલી

અરસ પરસ બદલી

જીલ્લાફેર બદલી

ગંભીર બિમારીઓના કેસોનું સ્થાનાંતરણ

વહીવટી કારણોસર ટ્રાન્સફર

ઓનલાઈન બદલી કેમ્પ માટે કાર્યક્રમ 

કેટલીક અગત્યની લીંક

ઑનલાઈન બદલીના ફોર્મ જમાં કરાવવા માટેની સુચનાઓ વાંચવા અહી ક્લિક કરો.

ઓનલાઇન બદલી માટેના ફોર્મ ભરવા માટેની લિન્ક : ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

પ્રાથમિક શિક્ષકોના ઓનલાઇન બદલી કેમ્પ માટે ખાલી જગ્યાઓ જોવા માટે અહીં ક્લિક કરો

બદલી ફોર્મ અંગેની 2024 ની લેટેસ્ટ સૂચનાઓ માટે અહીં ક્લિક કરો

બદલી ફોર્મ સાથે રજૂ કરવાના પ્રમાણપત્રો જેવા કે શિક્ષકની નોકરીની વિગત દર્શાવતો દાખલો, દંપતી કિસ્સામાં ફેર બદલી માટે આપવાનું પ્રમાણપત્ર, સ્વઘોષણા દંપતી કિસ્સામાં અગ્રતા, સ્વઘોષણા દિવ્યાંગ કિસ્સામાં અગ્રતા, સ્વઘોષણા વાલ્મિકી કિસ્સામાં અગ્રતા, સ્વઘોષણા વિધવા વિધુર કિસ્સામાં અગ્રતા, સ્વઘોષણા સિનિયોરિટી માટે અહીં ક્લીક કરો.

પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નિયમો જોવા માટે : અહીં ક્લિક કરો. 

HTAT મુખ્ય શિક્ષક બદલીના નિયમો જાહેર. નિયમો માટે અહીં ક્લિક કરો.

ઓનલાઈન બદલી કેમ્પ માટે કાર્યક્રમ 

શિક્ષક/વિદ્યાસહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી : 01/09/2024 to 05/09/2024

તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને જિલ્લા કક્ષાએ મંજૂર અરજી વેલીડેશન માટે રજૂ કરવાની કામગીરી : 02/09/2024 to 07/09/2024

જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રિજેક્ટ કરી અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી : 04/09/2024 to 15/09/2024

જિલ્લા કક્ષાએથી અમાન્ય થયેલ અરજી સામે આધાર પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ને વાંધો રજુ કરવા માટેનો સમયગાળો ઉમેદવાર દ્વારા : 

રાજ્ય કક્ષાએ ડેટા વેરિફિકેશન અને પ્રોસેસિંગ સમયગાળો : 17/09/2024 to 18/09/2024

ઓનલાઇન શિક્ષક વિદ્યા સહાયકોએ આંતરિક બદલીઓના હુકમ મેળવી લેવાની કામગીરી : 20/09/2024 to 22/09/2024

Aug 18, 2024

ડિજિટલ ગુજરાતમાં શિષ્યવૃતિ સંબંધિત સમસ્યાઓ અને તેના ઉકેલો

 1. ડિજિટલ ગુજરાત પર પાસવર્ડ બદલવામાં સમસ્યા આવી રહી છે. અથવા નવો પાસવર્ડ બનતો નથી. 



જવાબ : પાસવર્ડ માટે નીચે મુજબની પોલિસી અનુસરો તો તમને કોઈ મુશ્કેલી પડશે નહીં.



તમામ User એ "Password Policy" મુજબ જ પાસવર્ડ રાખવાનો રહેશે. પાસવર્ડ રાખવાની Requirement નીચે મુજબ છે.


૧. પાસવર્ડ ૮ થી ૨૦ Character સુધીનો જ રાખવાનો રહેશે.


૨. પાસવર્ડમાં એક Capital Character તથા એક Small Character તથા એક Number હોવો જરૂરી છે.


૩. પાસવર્ડમાં "@,#,?,$" આ સ્પેશીયલ Character પૈકી કોઇ એક હોવુ જરૂરી છે.


૪. પાસવર્ડમાં મોબાઇલ નંબર કે ઇમેઇલ એડ્રેશ રાખી શકાશે નહિ તેમજ મોબાઇલ નંબર કે ઇમેઇલનું Partially Text પણ રાખી શકાશે નહિ.


*૫. કોમન પાસવર્ડ જેવાકે Abc@123,  xyz@123, 123456789, 123, 789 વિગેરે રાખી શકાશે નહિ.*


*૬. પાસવર્ડમાં ABC, DEF, XYZ, 123, 456, 789 જેવી સળંગ Sequence રાખી શકાશે નહિ*



2. શું ડિજિટલ ગુજરાત ઓનલાઈન શિષ્યવૃતિમાં પાસવર્ડ બદલવાનો થાય છે ? 



જવાબ : હા, દરેક શાળાએ હાલ પોતાનો પાસવર્ડ એકવાર બદલો જરૂરી છે.


3. ડિજિટલ ગુજરાત પર પાસવર્ડ બદલવા માટે શું કરવું ?


જવાબ : તમામ યુઝર પોતાના પાસવર્ડ "Forgot Password" પર જઇ *Change* કરી શકે છે.


તમામ યુઝર પોતાના પાસવર્ડ "Forgot Password" પર જઇ *Change* કરી શકે છે.


4. આચાર્ય નો મોબાઇલ નંબર અને નામ બદલવું છે તો કઈ રીતે બદલી શકાય ?


જવાબ : ડિજિટલ ગુજરાતમાં લોગીન કર્યા બાદ Help મેનુ માં જઈ update principal mobile number and name પર ક્લિક કરી વિગતો ભરી સેવ કરવાથી આચાર્યશ્રીનો મોબાઈલ નંબર અને નામ બદલી શકાય છે. 


5. ડિજિટલ ગુજરાતમાં દિવસમાં બીજી વખત લોગીન કરીએ ત્યારે ઓટીપી આવતો નથી ?


જવાબ : મિત્રો ડિજિટલ ગુજરાત ઓનલાઈન શિષ્યવૃતિમાં તમે દિવસમાં પ્રથમ વાર લોગીન કરો છો ત્યારે જે ઓટીપી આવે છે એ જ ઓટીપી આખો દિવસ સુધી ચાલે છે. અન્ય કોઈ ઓટીપી ની જરૂર રહેતી નથી.


6. E KYC કોના માટે ફરજિયાત છે ?


જવાબ : BCK-4 અસ્વચ્છ યોજના અને BCK 35 ધોરણ 9-10 આ બે યોજના ભારત સરકાર ની છે તેમાં E KYC ફરજિયાત છે.




બક્ષીપંચ જાતિની, વિચરતી વિમુક્ત જાતિની કે જનરલ જાતિ માટે E KYC કરવાનું નથી.


7. બાળકની રેશનકાર્ડ અને આધાર કાર્ડ ની વિગતો નાખવી ફરજીયાત છે ? 



જવાબ : હા, ચાલુ વર્ષથી બાળકનો આધારકાર્ડ વેરીફાઇ કરવું ફરજિયાત છે. ચાલુ વર્ષથી ફેમિલી ID પ્રોજેક્ટ અંતર્ગત દરેક બાળકનો રેશન કાર્ડ નંબર 18 આંકડાવાળો ફરજિયાત છે. 


8. બાળકનું રેશનકાર્ડમાં નામ ન હોય તો તેના ભાઈ કે બહેન નો આઈડી નાખીએ તો ચાલે ? 


જવાબ : ના, ના શિષ્યવૃત્તિ માટે જે બાળકની દરખાસ્ત કરવાની થાય છે એ બાળકનો જ રેશનકાર્ડ નંબર નાખવાનો રહેશે એના ભાઈ કે બહેનનો નાખી શકાશે નહીં. 


9. જો બાળકનું નામ રેશનકાર્ડમાં ન હોય તો શું કરવું ? 


જવાબ : બાળકનું નામ રેશનકાર્ડમાં ન હોય તો દરેક ગામની ગ્રામ પંચાયતમાં VC હોય છે એ બાળકનું નામ રેશનકાર્ડમાં ચઢાવી આપે છે.


શાળામાંથી આચાર્યએ આપેલ જન્મ તારીખ નો દાખલો, બાળકના આધાર કાર્ડ ની ઝેરોક્ષ અને રેશનકાર્ડ આટલું લઈને ગ્રામ પંચાયતમાં જવાથી બાળકનું નામ રેશન કાર્ડ માં દાખલ કરી શકાય છે.


10. આધારકાર્ડ મુજબ નામ અને આધારકાર્ડ નંબર નાખતા વેરિફિકેશનમાં નો લખેલું આવે છે તો શું કરવું ? 


જવાબ : આધાર કાર્ડ મુજબ નામ અને આધાર કાર્ડ નંબર નાખતા વેરીફાઈ કરતા જો સ્ટેટસ ન આવે તો ચાલ ટ્રેકિંગ મુજબ બાળકની જાતિ ચેક કરવી. જો બાળકની જાતે મેલ અથવા ફિમેલ લખવામાં ભૂલ કરેલ હશે તો પણ આધાર કાર્ડ વેરીફાઇ નહીં થાય. આધારકાર્ડ માં લખેલ જન્મ તારીખ અને ચાઈલ્ડ ટ્રેકિંગમાં લખેલ જન્મ તારીખ બંને અલગ હશે તો પણ વેરીફાઇ નહીં થાય. આ માટે આધાર કાર્ડ અથવા સીટીએસ માં ડેટા સુધારવો પડે.


11. બક્ષીપંચના વિદ્યાર્થીઓનું  E-Kyc સ્ટેટસ શૂન્ય(0)  બતાવતું હોય તો પણ દરખાસ્ત બની શકશે ?


જવાબ : બક્ષીપંચના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓનું નામ રેશનકાર્ડમાં હોવું જરૂરી છે.


તેમનું E-Kyc સ્ટેટસ શૂન્ય(0) બતાવતું હશે તો પણ પ્રપોઝલ સબમીટ થઈ જશે.


12. પાસવર્ડ ચેન્જ કર્યા બાદ નવા પાસવર્ડ લોગીન કરીએ તો લોગીન થતું નથી. 


જવાબ : પાસવર્ડ ચેન્જ કર્યા બાદ નવા પાસવર્ડ કરવા જાઓ અને ઇન વેલીડ પાસવર્ડ ની એરર જો આવતી હોય તો google chrome ના અંદર પાસવર્ડ મેનેજરમાં જઈ અને જુના પાસવર્ડ ની જગ્યાએ નવો પાસવર્ડ લખી સેવ આપી દો અને પછી લોગીન કરો થઈ જશે.



Mar 27, 2024

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

 *🔰લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪*

Click here to view and download

*🔹PR, PO1, PO, FPO માટે ઉપયોગી..*

*🔸ચુંટણી તાલીમ એકદમ પ્રેક્ટીકલ રીતે*

*🔹CU – BU – VVPAT ની સંપૂર્ણ માહિતી*

*🔸પ્રિસાઇડિંગ સાહેબ માટે યાદ રાખવા માટેની pdf*

*🔹તમામ ફોર્મ ના ભરેલ નમુના*

*🔸પ્રિસાઇડિંગ સાહેબ અગાઉ તૈયાર કરવાની માહિતી*

*🔹તમામ જાતના ભરેલા પરિશિષ્ટો અને ફોર્મ – ખુબ ઉપયોગી છે*

*🔸કોની સહીઓ ક્યાં આવશે તેની અગત્યની માહિતી*

*🔹કયા પેકેટમાં કયા ડોક્યુમેન્ટ મુકવા તેની વિગત*

*🔸મોકપોલ સર્ટીફીકેટ બાબત*

*🔹મોકપોલ રફ્કામ*

*🔸ભરેલા ફોર્મ ના નમુના*


**

Dec 23, 2023

રાજ્યની શાળાઓમાં હવે "ભગવદ ગીતા"નું જ્ઞાન ભણાવશે. ધોરણ: ૬ થી ૧૨ના માટે તૈયાર કરાયો ગીતાનો અભ્યાસક્રમ જાહેર...

 *🍁રાજ્યની શાળાઓમાં હવે "ભગવદ ગીતા"નું જ્ઞાન ભણાવશે...*


✍🏻ધોરણ: ૬ થી ૧૨ના માટે તૈયાર કરાયો ગીતાનો અભ્યાસક્રમ જાહેર...


*શિક્ષણમંત્રીશ્રી ની જાહેરાત...*





નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરો 
નવુ પાઠયપુસ્તક pdf ડાઉનલોડ કરવા માટે👇

શ્રીમદ ભગવદગીતા નવુ પાઠયપુસ્તક pdf


ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...