Jan 29, 2015

Swachhata Drawing Competition -Aayojan File

Ghandhi  Nirvan Din Swachhata ચિત્ર સ્પર્ધા (30-01-2015)
Aayojan File (Pdf) :Must Download and Print it.
Download click here
Thanks to Dipak Panchal


આ ચિત્ર સ્પર્ધામાં આટલુ અવશ્ય કરીએ."
  • સ્પર્ધામાં વિદ્યાર્થીઓને કુમાર/કન્યાના મિક્સ ગૃપમાં ગોળ રાઉન્ડ બેઠક વ્યવસ્થામાં બેસાડીએ.
  • ડ્રોઇંગનું મટીરીયલ્સ ગૃપની વચ્ચે બધા આસાનીથી લઇ શકે તેવી રીતે મુકીએ
  •  દરેક વર્ગના બોર્ડ પર શાળાનું નામ," ગાંધી નિર્વાણ દિન ઉજવણી"-મહાત્મા ગાંધી અને સ્વચ્છતા વિષય ચિત્રસ્પર્ધા" તા.૩૦.૧.૨૦૧૫ .સમય -૧૧.૧૫ થી ૧૨.૧૫, અને ધોરણ લખીએ.
  • સારો કેમેરો અથવા સારો કેમેરો ધરાવતા મોબાઇલમાં એક શિક્ષકને ફોટોગ્રાફ્સ અને એક શિક્ષકને શૂટીંગ લેવાની જવાબદારી સોંપીએ.જેમાં ૧૦ મિનીટ શરૂઆતની હોય,૧૦ મિનીટ મધ્યભાગની અને ૧૦ મિનીટ અંત ભાગની આવે,- એ રીતે શૂટીંગ કરવું.
  • શક્ય હોય તો શીક્ષકો પણ વિદ્યાર્થીઓ સાથે ચિત્રો દોરે,જેથી વિદ્યાર્થીઓને પણ મજા પડશે.
  • જેમના બાળક શાળામા અભ્યાસ કરતા નથી તેવા એકાદ-બે વાલીઓને પણ હાજર રહેવા કહીએ
  • તમામ કામગીરીનું રોજકામ કરીએ
  • એક મોટી સ્વતંત્ર ફાઇલ રાખીએ,જેમાં આયોજન ફાઇલ,અહેવાલ,ફોટાઓ અને દોરેલા ચિત્રો પણ હોય,આ મોટી ફાઇલને બોક્સ ફાઇલ કહે છે,જે અંદાજે ૫૦ રૂ.ની આવશે.
  • વધુમાં વધુ બાળકો ભાગ લે તેવા પ્રયત્નો કરીએ
  • એસ.એમ.સી.ના સભ્યો અને વાલીઓ પણ હાજર રહે તે અપેક્ષિત છે.
  • કોઇ પ્રશ્ન ઉભા થાય તો ઉપલી કક્ષાએ જાણ કરીએ

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...