Apr 20, 2015

BLO MATE NEW MATDAR YAADI DOWNLOAD KARO IN PDF FILE


BLO MATE NEW MATDAR YAADI DOWNLOAD KARO IN PDF FILE


જો તમારે મતદારયાદી ડાઉનલોડ કરવી હોય તો નીચેના સ્ટેપ અનુસરો.

સ્ટેપ-1
    તમારા બુથની નવી લેટેસ્ટ મતદાર યાદી ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.

   _---> Click here

ઉપરની વેબ ખૂલ્યા બાદ

સ્ટેપ-2

સૌ પ્રથમ  જિલ્લો પસંદ કરો.

સ્ટેપ-3

હવે તમારી વિધાનસભા સીટ પસંદ કરો.

સ્ટેપ-4

વિધાનસભા સીટ પસંદ કરો એટલે વિધાનસભા સીટના તમામ બુથની યાદી આવી જશે.

સ્ટેપ-5

તમામ બુથના છેલ્લા ખાનામાં SHOW લખેલુ છે તેના પર ક્લિક કરો તમારા બુથની મતદારયાદી પીડીએફમાં ડાઉનલોડ થઇ જશે.

For more information visit to
Http:// mehulsuthar250.blogspot.in

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

 *🔰લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪* Click here to view and download *🔹PR, PO1, PO, FPO માટે ઉપયોગી..* *🔸ચુંટણી તાલીમ એકદમ પ્રેક્ટીકલ રીતે* *🔹...