પેટા હિસાબનીશ / સબ ઓડીટરની જગ્યા માટેની માહિતી
અરજી કરવાની તારીખ: ૭-૦૪-૨૦૧૫ થી ૨૭-૦૪-૨૦૧૫
અરજી કરવા માટે ની લીંક : http://ojas.guj.nic.in
કુલ જગ્યા: 200
શૈક્ષણિક લાયકાત:
Bachelor of Business Administration
Bachelor of Computer Application
Bachelor of Commerce
Bachelor of Science (Mathematics/ Statastics)
Bachelor of Arts (Statastics/ Economics/ Mathematics)
વય મર્યાદા: પેટા હિસાબનીશ/ સબ ઓડીટર ની જગ્યા માટે તા. ૨૭-૦૪-૨૦૧૫ ના રોજ ઉમેદવાર ની ઉંમર ૩૦ વર્ષ થી વધુ ના હોવી જોઈએ.
પરીક્ષા ફી: ૧૦૦ રૂ.
પરીક્ષા ની માહિતી :
પેપર
વિષય
ગુણભાર
૧
સામાન્ય અભ્યાસ: સાંપ્રત રાજકારણ, ઈતિહાસ,ભૂગોળવર્તમાન પ્રવાહો,અંગ્રેજી,ગુજરાતી, વિજ્ઞાન, સમાજ શાસ્ત્ર, કમ્પ્યુટર
40%
આ સંવર્ગની શૈક્ષણિક લાયકાત અને જગ્યા ની કામગીરી ને લગતા પ્રશ્નો
60%
કુલ ગુણ
200
કુલ પ્રશ્નો
200
સમય
૨ કલાક