May 6, 2015

Full details of TET-2 SYLLABUS FOR (STD.6 TO 8)


TET-2 SYLLABUS FOR (STD.6 TO 8)


Syllabus TET 2


TET: 2 અભ્યાસક઼મ  કુલ ગુણ:150 marks
●●●●●●●●●●●●●●●●●●●●●●●
વિભાગ: ૧ ગુણ: ૭૫  
જનરલ નોલેજ = ૧૩ગુણ                
વર્તમાન પ્રવાહો = ૧૨ગુણ
(કુલગુણ= ૨૫ )    
-------------------------------------
શિक्षક અભિયોગ્યતા = ૧૩ ગુણ
અંગ્રેજી વ્યાકરણ  = ૧૨ ગુણ
(કુલ ગુણ=૨૫)
-------------------------------------
તાકિઁક અભિયોગ્યતા = ૧૩ ગુણ
ગુજરાતી ભાષા વ્યાકરણ = ૧૨ ગુણ
(કુલ ગુણઃ ૨૫ )      
-------------------------------------
વિભાગઃ૧  (૨૫+૨૫+૨૫)  = ૭૫
નોઘ: ઉપરના ગુણ માં (૧૨+૧૩ અથવા ૧૩+૧૨ =૨૫ એમ પણ પુછાઈ શકે)
========================
વિભાગ:૨ ગુણ: ૭૫
સામાજિક વિજ્ઞાાન:
૬ થી ૮ નાં સા.વિ.નાં તથા ધો-૯ અને ૧૦ નાં કઠિનતા ની દ્રષ્ટીએ પુછાય છે તથા ધો:૧૧  અને ૧૨ નુ અર્થશાત્ર પુછાય છે.      
-------------------------------------
ભાષા (અંગ્રેજી.ગુજરાતી.હિન્દી.સંસ્કૃત) માટે: ધો-૬ થી ૮ નાં પાઠપુસ્તકો નાં કવિ પરીચય ,ઉપનામ ,પાઠનું વાંચન,શબ્દાર્થ,સમાનાર્થી,રુઢિપ્રયોગો અને અન્ય
------------------------------------
ગણિત અને વિજ્ઞાન
ધોરણ 6  થી  8 પાઠપુસ્તકો

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...