રાષ્ટ્રપિતા ગાંધીજી -ગાંધી જયંતિ વિશેષ - Gandhi jayanti Special
આજે ગાંધી જયંતિ : ૦૨,ઓક્ટોબર
મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર(ગુજરાત,માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. પિતા કરમચંદ ગાંધી પોરબંદર સ્ટેટના દિવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અનેવાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા.જેમને રાષ્ટ્રપિતાનું બિરૂદ મળેલ છે.
- Gandhiji Jivan parichay : Link 2
 - Gandhiji na 11 Mantra
 - Gandhiji Life :Ghatna kram Date : Link 2
 - Kasturba : Jivan Parichay : Link 2
 - Gandhiji Family Detail -Vrux Chart
 - Vaishnav jan to Tene - Mp3 : Link.2
 - Nathuram Godse Last Speech : Link.2
 - સ્વચ્છતા દિવસ : વિવિધ સ્વચ્છતા વિશે માહિતી
 - સ્વચ્છતા દિવસ ઉજવણી માટે ચિત્રો/અક્ષરલેખન - Link 2
 
