Aug 4, 2016

ટેક્નોલોજી ના યુગ માં સૌથી ઉપયોગી પોસ્ટ

આ ટેક્નોલોજી ના યુગ માં સૌથી ઉપયોગી પોસ્ટ


             સૌ મિત્રો ને જણાવવાનું કે આ ટેક્નોલેજીના યુગ માં દરેક સ્માર્ટ મોબાઇલ અને લેપટોપ નો વપરાશ કરતાં હોય છે તેની સાથે સાથે wifi નો દરેક ઉપયોગ કરતાં હોય છે છતાં દરેક મિત્રો ઘણીખરી ઉપયોગી માહીતી નથી જાણતાં હોતા તેવા મિત્રો માટે આ ખાસ ઉપયોગી પોસ્ટ

(1) તમારો મોબાઇલ ને જ વાયરલેસ માઉસ તરીકે ઉપયોગ કરો.
(2) ડેટા કેબલ વગર મોબાઇલ નો લેપટોપ માં અને લેપટોપ નો મેબાઇલ માં ડેટા ટ્રાન્સફર કરો

(1) તમારો મોબાઇલ ને જ વાયરલેસ માઉસ તરીકે ઉપયોગ કરો.

* સૌ પ્રથમ મોબાઇલ ના ગુગલ પે સ્ટોર માંથી wifi mouse એપ્લીકેશન સર્ચ કરી ડાઉનલોડકરો.



*ત્યાબાદ એ એપ્લીકેશન ઓપન કરી તેમાંબતાવેલસાઇટ પરથી લેપટોપમાં પણઆ wifi માઉસ એપ્લીકેશન ડાઉનલોડકરો

 ત્યારબાદ લેપટોપ વાઇફાઇ ઓન કરી મોબાઇલ માં હોટસ્પોટ વાઇફાઇ ઓન કરી મોબાઇલ માં વાઇફાઇ એપ્લીકેશન ઓપન કરી સર્ચ કરો તેમા લેપટોપ નું વાઇફાઇ વતાવશે રે સિલેક્ટ કરો અને તરતજ તમારો મોબાઇલ વાયરલેસ માઉસ બની જશે

છે ને ઉપયોગી માહિતી

(2) ડેટા કેબલ વગર મોબાઇલ નો લેપટોપ માં અને લેપટોપ નો મેબાઇલ માં ડેટા ટ્રાન્સફર કરો

 સૌ પ્રથમ મોબાઇલ ના ગુગલ પે સ્ટોર માંથી AirDroid એપ્લીકેશન સર્ચ કરી ડાઉનલોડકરો.



 ત્યારબાદ લેપટોપ વાઇફાઇ ઓન કરી મોબાઇલ માં હોટસ્પોટ વાઇફાઇ ઓન કરી લેપટોપ માં તમારુ મોબાઇલ હોટસ્પોર્ટ વાઇફાઇ સર્ચ કરી કનેક્ટ કરી તમારા મોબાઇલ માં AirDroid એપ્લીકેશન ઓપન કરો :ને તેમા દેખાતા આઇ.પી,એડ્રસ ( ઉદા 192.41.46:8888) તમારા લેપટોપ ના કોઇપણ બ્રાઉજર માં લખી એન્ટર આપો અને તરતજ તમારા મોબાઇલ માં એકસેપ્ટ આપો તમારો મોબાઇલ પુરે પુરો તમારા લેપટોપ માં ખુલી જશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

 *🔰લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪* Click here to view and download *🔹PR, PO1, PO, FPO માટે ઉપયોગી..* *🔸ચુંટણી તાલીમ એકદમ પ્રેક્ટીકલ રીતે* *🔹...