Jul 15, 2017

follow these easy steps file your income return without from 16 ફોર્મ 16

ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે 31 જુલાઇ. તેવામાં કેટલાક લોકોને હજી સુધી ફોર્મ 16 ન મળવાના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. જો તમે પણ નોકરીયાત વ્યક્તિ હોવ તો તમારું પહેલું કામ આજની તારીખમાં તે જ હોવું જોઇએ કે ફોર્મ 16 મેળવવું. ફોર્મ 16 એક ટીડીએસ સર્ટિફિકેટ છે. જેમાં તમારી સેલરી ટેક્સએબલ ઇનકમ અને અલગ અલગ ટીડીએસની જાણકારી આપવામાં આવેલી હોય છે. જો કે તેવું નથી કે ફોર્મ 16 નહીં મળે તો તમે તમારો ઇનકમ ટેક્સ રિર્ટન ફાઇલ નહીં કરી શકો તે સિવાય પણ તમે ઇનકમ ટેક્સ રિટર્ન ભરી શકો છો. આ અંગે વિગતવાર જાણો અહીં...
follow these easy steps file your itr without from 16
ફોર્મ 16
જો તમારી પાસે ફોર્મ 16 નથી તો ITR ફાઇલ કરવા માટે તમારે કેટલાક જરૂરી ડોક્યૂમેન્ટ જોયશે.
જેમ કે તમારી ટેક્સએબલ ઇનકમ કેટલી છે? તમારું કન્વેયન્સ અલાઉન્સ કેટલું છે, ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ, હોસ્ટેલ એલાઉન્સ, HRA થી તમને કેટલા પૈસા મળે છે. તમારા ફોર્મ 26-AS જો તમને ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ છે તો તમને ખબર પડશે કે ક્યાં તમારો ટેક્સ કપાય છે. 
follow these easy steps file your itr without from 16
આ રીતે કરો ફાઇલ રિટર્ન
ફાયનેશિયલ યરમાં તમને જેટલી પે સ્લિપ મળે છે. તેને ભેગી કરો. તેમાં તમારી નેટ સેલરીની પણ જાણકારી હશે. તેને ભેગી કરો. જો તમે આ નાણાંકીય વર્ષ દરમિયાન નોકરી બદલી છે તો તે પાક્કુ કરી લો કે તમારી પાસે બન્ને કંપનીઓની પે સ્લિપ હોય. આ મળતી સેલરીને જોડ્યા પછી બેંક ખાતામાં આવનારી રકમને વેરિફાઇ કરો.

follow these easy steps file your itr without from 16
પીએફ અને બીજા કાપનું ધ્યાન
સાથે જ તમને જે પગાર મળે છે તેમાં પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, વ્યવસાય કર, ટીડીએસ જેવા કપાત રાશિને આપવામાં આવી હશે. અને તમારી ગ્રોસ સેલરી પણ જણાવી હશે. આયકર રિટર્ન પર રિપોર્ટિંગ છે પણ ટેક્સ યોગ્ય પગારનું કેલ્કુલેશન કરતી વખતે કંપનીના પીએફનું યોગદાનને નહીં માનવામાં આવે પણ યોગદાનને ટેક્સના યોગ્ય ભાગમાં જોડવામાં આવે છે.

follow these easy steps file your itr without from 16
ટેક્સ
તે પછીના ભાગમાં ટીડીએસી તપાસ થશે જે તમારા નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીએ કાપી નાંખ્યું છે. આ રાશિ તપાસ કરવા માટે તમારે ફોર્મ 26-AS કપાત કર જેને સેલેરીમાં પણ લખાવામાં આવ્યો છે તે જણાવાનો છે. આ રીતે કેલ્કુલેશન કરી તમે તમારું આઇટીઆર ભરી શકો છો અને તમારી ગણતરીમાં જો કોઇ ભૂલચૂક થતી હોય તો આ અંગે તમે તમારી કંપની સાથે ચર્ચા કરી શકો છો.

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...