Home learning STD 6 test
વિદ્યુતકોષ શામાંથી વિદ્યુત ઉત્પન્ન કરે છે ?
ધાતુની પટ્ટી
બળબમાંથી
ટર્મિનલમાંથી
રસાયણિક પદાર્થોમાંથી
Check
ખાલી જગ્યા પૂરો . (ગુજરાતી કી-બોર્ડ વડે ખાલી જગ્યામાં લખવું.)
1 ) મોટા જથ્થામાં વીજળી ઉત્પન્ન કરવા માટેના સ્થળને
કહે છે.
2) પ્રકાશ ઉત્પન્ન કરતા વિદ્યુત બલ્બના પાતળા તારને
કહે છે.
3) વિદ્યુત બલ્બ કે અન્ય વીજઉપકરણો ચલાવવા કે બંધ કરવા
નો ઉપયોગ થાય છે.
4) વિદ્યુતકોષનો ધાતુનો તકતીવાળો ભાગ એ તેનો
ટર્મિનલ છે.
5) વિદ્યુત બલ્બનો
તૂટી ગયેલો હોય તેને ઊડી ગયેલો બલ્બ કહે છે.
6) વિદ્યુત પરિપથ
હોય ત્યારે વિદ્યુતપ્રવાહ વહે છે,
7) વિદ્યુત પરિપથમાં સ્વિચ બંધ (OFF') હોય, ત્યારે વિદ્યુતપરિપથ
ગણાય.
8) વિદ્યુતપરિપથમાં જોડેલ બબ ત્યારે જ પ્રકાશિત થાય છે, જ્યારે પરિપથમાં
પસાર થાય છે.
Check