Aug 9, 2022

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) play here click here



ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે. 


ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો / Objectives of the GUJARAT GYAN GURU QUIZ (G3Q)

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાનઅને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

. An activity that combines education, fun and competition

. It has been designed keeping in mind to inculcate informal and learning.

. it also adds significant educational value to each student's education.

. The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender.

. The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q) is to provide an intensified impetus towards enthusiasm in students.

. It will improve and promote participation, knowledge and awareness


રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓ / પ્રજાજનો ક્વિઝ રમવા અહીં ક્લિક કરો.


જો કોઈ મૂંઝવણ હોય તો કૃપા કરીને હેલ્પલાઈન નંબર: ૯૯૭૮૯ ૦૧૫૯૭ પર અમારો સંપર્ક કરો / If any query please contact us on helpline No.: 99789 01597

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

 *🔰લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪* Click here to view and download *🔹PR, PO1, PO, FPO માટે ઉપયોગી..* *🔸ચુંટણી તાલીમ એકદમ પ્રેક્ટીકલ રીતે* *🔹...