TET - 2 PAPER SOLUTION ડાઉનલોડ લીંક
TET 2 પરીક્ષા 2023: TET 2 ANSWER KEY, પ્રશ્ન પત્ર અને સોલ્યુશન જુઓ
TET 2 પરીક્ષા 2023: પ્રાથમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TET 2 પરીક્ષા 2023 આજરોજ તા. 23-4-2023 ના રોજ લેવામા આવી હતી. આ પરીક્ષા પ્રાથમિક શાળાઓમા ધોરણ 6 થી 8 મા શિક્ષક બનવા માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામા આવે છે. TET PAPER SOLUTION માટે વીવીધ એકેડેમીના પેપર સોલ્યુશન અહિં મૂકેલ છે. જે નીચેની લીંક પરથી મેળવી શકસો. TET Answer key ઓફીસીયલ રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઇટ પર મૂકવામા આવશે. જે હજુ મુકાયેલ નથી. તેના માટે www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવુ.
TET 2 પરીક્ષા 2023
સંસ્થા | રાજય પરીક્ષા બોર્ડ |
પરીક્ષા | TET 2 ધોરણ 6 થી 8 |
પરીક્ષા તારીખ | 23 એપ્રીલ 2023 |
સતાવાર વેબસાઇટ | sebexam.org |
પેપર સોલ્યુશન | Available |
TET 2 પરીક્ષાનું સોલ્યુશન
TET 2 પરીક્ષા પુરી થયા બાદ ઉમેદવારો પોતાને કેટલા માર્ક થાય છે તે ગણવા માટે TET PAPER SOLUTION શોધતા હોય છે. જે વિષયવાઇઝ નીચે મુજબ છે.
- TET પેપર સોલ્યુશન પાર્ટ -1 2023
- TET પેપર સોલ્યુશન ભાષા 2023
- TET પેપર સોલ્યુશન ગણિત વિજ્ઞાન 2023
- TET પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાન 2023
TET 2 ANSWER KEY | અહીં ક્લિક કરો |
ગણિતવિજ્ઞાનનું A કેટેગરીનું પ્રશ્નપત્ર | અહીં ક્લિક કરો |
સામાજિક વિજ્ઞાનનું A કેટેગરીનું પ્રશ્નપત્ર | અહીં ક્લિક કરો |
ભાષાનું A કેટેગરીનું પ્રશ્નપત્ર | અહીં ક્લિક કરો |
TET 2 પ્રશ્ન પેપર માટે | અહીં ક્લિક કરો |