રથ યાત્રા લાઈવ પ્રસારણ 2023
સામાન્ય તૌર પર તો આપણે સૌ ભગવાન કૃષ્ણની જ પૂજા કરતા હોઈએ છીએ, પરંતુ આ રથયાત્રા દરમિયાન ભગવાન કૃષ્ણના ભાઈ બહેનની પણ પૂજા કરવાની પૌરાણિક પરંપરા છે. આ ઉત્સવ ની શરૂઆત બલરામ જગન્નાથ અને સુભદ્રાના સ્નાનની યાત્રાથી થાય છે. 12 મી સદીમાં શરૂ કરાયેલો આ તહેવાર આજે પણ હિન્દુ ભક્તો દ્વારા પૂરી ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે.2023 માં એટલે કે હવે બે ત્રણ દિવસ બાદ આવનારી આ યાત્રાના મુખ્ય આકર્ષણના કેન્દ્રો રહેશે ચંદન યાત્રા, સ્નાન યાત્રા, હીરા પંચમી, નીલાદરી બીજ અને બ્રહ્મ પરિવર્તન. તો મિત્રો થઈ જાઓ તૈયાર આ વર્ષે જગન્નાથપુરી યાત્રા ના દર્શન કરવા માટે અને નવ દિવસ ચાલનારી આ શોભાયાત્રામાં ભક્તિના રંગથી રંગાવા માટે.
અમદાવાદ રથયાત્રાના આકર્ષણો
- 18 શણગારેલા ગજરાજો
- 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો
- 30 અંગ કસરત પ્રયોગ સાથેના અખાડા
- 18 ભજન મંડળીઓ
- 3 બેન્ડબાજા
- 1200 જેટલા ખલાસી ભાઇઓ
- 2000 જેટલા સાધુ સંતો
રથયાત્રા કેટલા વાગે ક્યાં સ્થળે પહોચશે Rath Yatra 2023 Timings and Route
- સવારે 7-05 મંદિરથી રથયાત્રાનો શુભારભ થશે
- સવારે 9-00 મ્યુનિસિપલ કોર્પોરેશન
- સવારે 9-45 રાયપુર ચકલા
- સવારે 10-30 ખાડીયા ચાર રસ્તા
- સવારે 11-15 કાલુપુર સર્કલ
- બપોરે 12-00 સરસપુર
- બપોરે 1-30 સરસપુરથી પરત ફરશે
- બપોરે 2-00 કાલુપુર સર્કલ
- બપોરે 2-30 પ્રેમ દરવાજા
- બપોરે 3-15 દિલ્હી ચકલા
- બપોરે 3-45 શાહપુર દરવાજા
- બપોરે 4-30 આર સી હાઇસ્કુલ
- સાંજે 5-00 ઘી કાંટા
- સાંજે 5-45 પાનકોર નાકા
- સાંજે 6-30 માણેકચોક
- સાંજે 8-30 નીજ મંદિર પરત
રથયાત્રા 2023 લાઈવ જોવા માટે
Tv9 ગુજરાતી લાઈવ | અહીં ક્લિક કરો |
abp અસ્મિતા લાઈવ | અહીં ક્લિક કરો |
news 18 ગુજરાતી લાઈવ | અહીં ક્લિક કરો |
VTV ન્યૂઝ લાઈવ | અહી ક્લિક કરો |