Feb 1, 2023

NMMS Hall Ticket 2023 ડાઉનલોડ કરો

 *📝 NMMS Hall Ticket 2023 ડાઉનલોડ કરો*


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર NMMS પરીક્ષા ની હૉલ ટીકીટ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.....


➜h

હોલ ટીકીટ ડાઉનલોડ કરો અહીંથી ક્લીક કરીને

બજેટ 2023 જુઓ અને PDF download Karo અહીં

બજેટ 2023 જુઓ અને PDF download Karo અહીં 










Jan 20, 2023

તલાટી મંત્રી ના જૂના પેપર્સ.. અને ડાઉનલોડ કરો

 ✅તલાટી કમ મંત્રી જૂના પેપર 2010 થી 2017 વર્ષના, આગામી સમયમાં લેવાનાર  પરીક્ષા માટે ઉપયોગી


👇તલાટી મંત્રી ના જૂના પેપર્સ.. અને ડાઉનલોડ કરો 

🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો

IMPORTANT LINKS :

  • Download PDF File (2010)
  • Download PDF File (2014)
  • Download PDF File (2015) Surat
  • Download PDF File (2016)
  • Download PDF File (2017)

Jan 18, 2023

શાળા ઉપયોગી પત્રકો ડાઉનલોડ કરો અને જુઓ અહીંથી

 શાળા ઉપયોગી પત્રકો ડાઉનલોડ કરો અને જુઓ અહીંથી


upayogi patrako

➧ PITRUTVA RAJA REPORT (FORM) NO NAMUNO

➧ School Setup Register (Mahram) Patrako : Excel File

 Mahekam Ganatri Kotho : Ketla Vidhyarthi e Ketla Shixako Male 

 Mahekam Mate Aacharya - tpeo - dpeo e Aapvana Pramanpatra : Word File

➧ HAJAR REPORT : Navin Nimnuk ShikshaK & Badli Thi Avel Shixak Mate (MS WORD & PDF)

➧ laterpad   MS Word

➧  pagar bill   Exel file

➧  MASIK PATRAK   Exel file

➧  DELI BOOK   Exel file

➧  LAST PAY CERTIFICATE   Exel file

➧  grant transfer   MS Word

➧  vauchr   MS Word

➧  bhav patrak – cotation   MS Word
  
➧  bhav patrak nu tulnatmak patrak   MS Word

➧  janm tarikh nu praman part   MS Word

➧  DOMISARTI (Bonafid Certi)   MS Word

➧  vali sammelan   MS Word

➧  Migration Card : PDF file

ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ જુઓ

 ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ...



Book NameAuthorDownload 
સરસ્વતીચંદ્રગોવર્ધનરામ ત્રિપાઠી Download 
અગનપંખઅબ્દુલ કલામDownload 
મળેલા જીવપન્નાલાલ પટેલDownload 
દિવાસ્વપ્નગિજુભાઈ બધેકાDownload 
મારી હકીકતનર્મદાશંકર દવેDownload 
સાયલન્સ પ્લીઝ!આઈ કે વીજળીવાળા Download
મરો ત્યાં સુધી જીવોગુણવંત શાહDownload
ભદ્રંભદ્રરમણભાઇ નીલકંઠDownload
સત્યના પ્રયોગો મહાત્મા ગાંધી Download 
પાટણની પ્રભુતાકનૈયાલાલ મુનશીDownload 
અગ્નિકુંડમાં ઊગલું ગુલાબનારાયણ દેસાઈDownload 
લીલુડી ધરતીચુનીલાલ મડિયાDownload 
સોરઠ તારાં વહેતાં પાણીઝવેરચંદ મેઘાણીDownload 
રાઈનો પર્વતરમણભાઇ નીલકંઠ Download 
તોત્તો-ચાનતેત્સકુો કુરોયતનતગી
અનુવાદ : રમણ સોની
Download 
જનમટીપઈશ્વર પેટલીકરDownload 

Jan 12, 2023

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી PSE - SSE પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરો.

 *🖨️ પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા હોલટિકિટ*


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી PSE - SSE પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરો.


*SEB PSE SSE Exam Hall Ticket*


*★ PSE હોલટિકિટ ડાઉનલોડ*

Download SEB PSE SSE Hall Ticket


*★SSE હોલટિકિટ ડાઉનલોડ*

Download SEB PSE SSE Hall Ticket

👍તમારા ગ્રુપમાં શેર કરો.


Important Link for SEB PSE SSE Hall Ticket 2023

Download SEB PSE SSE Hall Ticket

Dec 23, 2022

Shala Siddhi- School achievement- Self-Assessment - External evaluation all info download here

 Shala Siddhi- School achievement- Self-Assessment - External evaluation. ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં NIEPA નવી દિલ્હીની ગાઈડલાઈન મુજબ PAB ૨૦૨૨-૨૩માં "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અમલીકૃત થયેલ છે. "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત ૧૦૦% શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન તેમજ સ્વ-મૂલ્યાંકન થયેલ શાળાઓ પૈકીની ત્રીજા (૧/૩) ભાગની શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની પ્રક્રિયા કરવામાં આવે છે.



૨૦૨૨-૨૩ માટે પણ શાળાઓમાં મૂલ્યાંકન કરવામાં આવનાર છે. જે અંગે ચાલુ વર્ષે ૩૨૯૪૦ પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩ નું સ્વ-મૂલ્યાંકન અને શૈક્ષણિક વર્ષ: ૨૦૨૧-૨૨ વર્ષની સ્વ-મૂલ્યાંકન થયેલ પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની કામગીરી કરવાની થાય છે.

● શૈક્ષણિક વર્ષ:૨૦૨૨-૨૩ : સ્વ-મૂલ્યાંકન (પ્રાથમિક અને માધ્યમિક શાળા)


રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અમલીકૃત થયેલ છે. શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩માં આ શાળાઓમાં NIEPA નવી દિલ્હી ની ગાઈડલાઈન મુજબ "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકનની કામગીરી કરવાની થાય છે. (શાળાઓની યાદી આ સાથે સામેલ છે)

શૈક્ષણિક વર્ષ:૨૦૨૧-૨૨ : બાહ્ય મૂલ્યાંકન (૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં

શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન થયેલ સ્વ-મૂલ્યાંકન પૈકીની ૧૬૯૯ શાળાઓમાંથી ૨૦૨૧-૨૨ વર્ષનું બાહ્ય મૂલ્યાંકન કામગીરી કરવાની થાય છે. જિલ્લાએ માર્ગદર્શિકા અનુસાર ટીમ બનાવી માર્ગદર્શિકા અને વેબસાઈટ પર આપેલ ગાઈડલાઈન અનુસાર ૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની કામગીરી કરવાની રહેશે.

આ કાર્યક્રમ અંતર્ગત ફાળવવામાં આવેલ ગ્રાન્ટની વિગત, શાળાઓની યાદી તેમજ -મૂલ્યાંકન અને બાહ્ય-મૂલ્યાંકનની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે.


વધુમાં આ કામગીરી અંગેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએ નિયત કરેલ નોડેલ ઓફિસરશ્રી ધ્વારા દર શુક્રવારે કામગીરીનો પ્રગતિ અહેવાલ અત્રેની કચેરીને qecell@gmail.com પર મોકલી આપવા વિનંતી છે.



બાહ્ય મૂલ્યાંકન માટે આવનાર અધિકારીશ્રી/કર્મચારીશ્રીને પોતાની ફરજ પર ઓન-ડયુટી ગણવાની રહેશે. શાળા સિધ્ધી કાર્યક્રમ અંતર્ગત બાહ્ય-મૂલ્યાંકન માટે અત્રેની કચેરીથી જે તે જિલ્લા કચેરીને ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.

- બાહ્ય મૂલ્યાંકન અંગેના આયોજનની વિગત અત્રેની કચેરીએ મોકલવાની રહેશે.

- સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ વિગતવાર માર્ગદર્શિકા મુજબ બાહ્ય-મૂલ્યાંકન જાન્યુઆરી માસમાં પૂર્ણ કરવાનું રહેશે. બાહ્ય- મૂલ્યાંકન માટે માર્ગદર્શિકા જણાવ્યા આધારોની ચકાસણી કરવાની રહેશે.

>NIEPA નવી દિલ્હીના શાળા સિદ્ધી અંગેનું પોર્ટલ અપડેટ કરવા અર્થે કાર્યરત છે. જેથી બાહ્ય-મૂલ્યાંકન થનાર શાળાઓની વિગત અંગેની કોપી ક્લસ્ટરના સી.આર.સી.કો.ઓર્ડીનેટર પાસે રાખવાની રહેશે. જયારે બાહ્યમૂલ્યાંકન અંગેનું પોર્ટલ ઓપન થાય ત્યારે સી.આર.સી.કો.ઓર્ડીનેટરએ આ વિગત પોર્ટલ પર ભરવાની રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન માધ્યમિક શાળાઓમાં થયેલ સ્વ-મૂલ્યાંકન પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં ૨૦૨૧-૨૨ વર્ષનું બાહ્ય મૂલ્યાંકન કરવા અર્થે આનુસંગિક ખર્ચ માટે પ્રતિ શાળા દીઠ ૧૦૦ રૂપિયા ફાળવી આપવામાં આવેલ છે. ⁹0%

- વર્ષ ૨૦૨૧-૨૨ની સ્વ-મૂલ્યાંકન થયેલ શાળાઓ પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓ (બાહ્ય મૂલ્યાંકન શાળાઓ) માટે મૂલ્યાંકનકાર તરીકે જનાર ૩-૩ સભ્યોને પુરસ્કાર પેટે પ્રતિ વ્યક્તિ દીઠ ૧૦૦/- રૂપિયા લેખે ગ્રાન્ટ જિલ્લા કક્ષાને ફાળવવામાં આવેલ છે.

- સદર ગ્રાન્ટ ઓડીટેબલ હોઈ રાજ્ય સરકારના પ્રવર્તમાન નાણા ખર્ચના નિયમોને આધિન રહીને ગ્રાન્ટ ખર્ચ કરવાનો રેહેશે.

શાળા સિધ્ધિ સ્વ મૂલ્યાંકન સ્વમુલ્યાંન માર્ગદર્શિકા:: Click Here

પુરાવા આધારીત શાળા સુધારણા બાબતે માર્ગદર્શિકા:: Click Here

શાળા સિધ્ધિ સ્વ મૂલ્યાંકન બાબત PPT:: Click Here

શાળા સિધ્ધિ સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન માટેની શાળાઓની યાદી:: Click Here

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...