Aug 18, 2024

ડિજિટલ ગુજરાતમાં શિષ્યવૃતિ સંબંધિત સમસ્યાઓ અને તેના ઉકેલો

 1. ડિજિટલ ગુજરાત પર પાસવર્ડ બદલવામાં સમસ્યા આવી રહી છે. અથવા નવો પાસવર્ડ બનતો નથી. 



જવાબ : પાસવર્ડ માટે નીચે મુજબની પોલિસી અનુસરો તો તમને કોઈ મુશ્કેલી પડશે નહીં.



તમામ User એ "Password Policy" મુજબ જ પાસવર્ડ રાખવાનો રહેશે. પાસવર્ડ રાખવાની Requirement નીચે મુજબ છે.


૧. પાસવર્ડ ૮ થી ૨૦ Character સુધીનો જ રાખવાનો રહેશે.


૨. પાસવર્ડમાં એક Capital Character તથા એક Small Character તથા એક Number હોવો જરૂરી છે.


૩. પાસવર્ડમાં "@,#,?,$" આ સ્પેશીયલ Character પૈકી કોઇ એક હોવુ જરૂરી છે.


૪. પાસવર્ડમાં મોબાઇલ નંબર કે ઇમેઇલ એડ્રેશ રાખી શકાશે નહિ તેમજ મોબાઇલ નંબર કે ઇમેઇલનું Partially Text પણ રાખી શકાશે નહિ.


*૫. કોમન પાસવર્ડ જેવાકે Abc@123,  xyz@123, 123456789, 123, 789 વિગેરે રાખી શકાશે નહિ.*


*૬. પાસવર્ડમાં ABC, DEF, XYZ, 123, 456, 789 જેવી સળંગ Sequence રાખી શકાશે નહિ*



2. શું ડિજિટલ ગુજરાત ઓનલાઈન શિષ્યવૃતિમાં પાસવર્ડ બદલવાનો થાય છે ? 



જવાબ : હા, દરેક શાળાએ હાલ પોતાનો પાસવર્ડ એકવાર બદલો જરૂરી છે.


3. ડિજિટલ ગુજરાત પર પાસવર્ડ બદલવા માટે શું કરવું ?


જવાબ : તમામ યુઝર પોતાના પાસવર્ડ "Forgot Password" પર જઇ *Change* કરી શકે છે.


તમામ યુઝર પોતાના પાસવર્ડ "Forgot Password" પર જઇ *Change* કરી શકે છે.


4. આચાર્ય નો મોબાઇલ નંબર અને નામ બદલવું છે તો કઈ રીતે બદલી શકાય ?


જવાબ : ડિજિટલ ગુજરાતમાં લોગીન કર્યા બાદ Help મેનુ માં જઈ update principal mobile number and name પર ક્લિક કરી વિગતો ભરી સેવ કરવાથી આચાર્યશ્રીનો મોબાઈલ નંબર અને નામ બદલી શકાય છે. 


5. ડિજિટલ ગુજરાતમાં દિવસમાં બીજી વખત લોગીન કરીએ ત્યારે ઓટીપી આવતો નથી ?


જવાબ : મિત્રો ડિજિટલ ગુજરાત ઓનલાઈન શિષ્યવૃતિમાં તમે દિવસમાં પ્રથમ વાર લોગીન કરો છો ત્યારે જે ઓટીપી આવે છે એ જ ઓટીપી આખો દિવસ સુધી ચાલે છે. અન્ય કોઈ ઓટીપી ની જરૂર રહેતી નથી.


6. E KYC કોના માટે ફરજિયાત છે ?


જવાબ : BCK-4 અસ્વચ્છ યોજના અને BCK 35 ધોરણ 9-10 આ બે યોજના ભારત સરકાર ની છે તેમાં E KYC ફરજિયાત છે.




બક્ષીપંચ જાતિની, વિચરતી વિમુક્ત જાતિની કે જનરલ જાતિ માટે E KYC કરવાનું નથી.


7. બાળકની રેશનકાર્ડ અને આધાર કાર્ડ ની વિગતો નાખવી ફરજીયાત છે ? 



જવાબ : હા, ચાલુ વર્ષથી બાળકનો આધારકાર્ડ વેરીફાઇ કરવું ફરજિયાત છે. ચાલુ વર્ષથી ફેમિલી ID પ્રોજેક્ટ અંતર્ગત દરેક બાળકનો રેશન કાર્ડ નંબર 18 આંકડાવાળો ફરજિયાત છે. 


8. બાળકનું રેશનકાર્ડમાં નામ ન હોય તો તેના ભાઈ કે બહેન નો આઈડી નાખીએ તો ચાલે ? 


જવાબ : ના, ના શિષ્યવૃત્તિ માટે જે બાળકની દરખાસ્ત કરવાની થાય છે એ બાળકનો જ રેશનકાર્ડ નંબર નાખવાનો રહેશે એના ભાઈ કે બહેનનો નાખી શકાશે નહીં. 


9. જો બાળકનું નામ રેશનકાર્ડમાં ન હોય તો શું કરવું ? 


જવાબ : બાળકનું નામ રેશનકાર્ડમાં ન હોય તો દરેક ગામની ગ્રામ પંચાયતમાં VC હોય છે એ બાળકનું નામ રેશનકાર્ડમાં ચઢાવી આપે છે.


શાળામાંથી આચાર્યએ આપેલ જન્મ તારીખ નો દાખલો, બાળકના આધાર કાર્ડ ની ઝેરોક્ષ અને રેશનકાર્ડ આટલું લઈને ગ્રામ પંચાયતમાં જવાથી બાળકનું નામ રેશન કાર્ડ માં દાખલ કરી શકાય છે.


10. આધારકાર્ડ મુજબ નામ અને આધારકાર્ડ નંબર નાખતા વેરિફિકેશનમાં નો લખેલું આવે છે તો શું કરવું ? 


જવાબ : આધાર કાર્ડ મુજબ નામ અને આધાર કાર્ડ નંબર નાખતા વેરીફાઈ કરતા જો સ્ટેટસ ન આવે તો ચાલ ટ્રેકિંગ મુજબ બાળકની જાતિ ચેક કરવી. જો બાળકની જાતે મેલ અથવા ફિમેલ લખવામાં ભૂલ કરેલ હશે તો પણ આધાર કાર્ડ વેરીફાઇ નહીં થાય. આધારકાર્ડ માં લખેલ જન્મ તારીખ અને ચાઈલ્ડ ટ્રેકિંગમાં લખેલ જન્મ તારીખ બંને અલગ હશે તો પણ વેરીફાઇ નહીં થાય. આ માટે આધાર કાર્ડ અથવા સીટીએસ માં ડેટા સુધારવો પડે.


11. બક્ષીપંચના વિદ્યાર્થીઓનું  E-Kyc સ્ટેટસ શૂન્ય(0)  બતાવતું હોય તો પણ દરખાસ્ત બની શકશે ?


જવાબ : બક્ષીપંચના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓનું નામ રેશનકાર્ડમાં હોવું જરૂરી છે.


તેમનું E-Kyc સ્ટેટસ શૂન્ય(0) બતાવતું હશે તો પણ પ્રપોઝલ સબમીટ થઈ જશે.


12. પાસવર્ડ ચેન્જ કર્યા બાદ નવા પાસવર્ડ લોગીન કરીએ તો લોગીન થતું નથી. 


જવાબ : પાસવર્ડ ચેન્જ કર્યા બાદ નવા પાસવર્ડ કરવા જાઓ અને ઇન વેલીડ પાસવર્ડ ની એરર જો આવતી હોય તો google chrome ના અંદર પાસવર્ડ મેનેજરમાં જઈ અને જુના પાસવર્ડ ની જગ્યાએ નવો પાસવર્ડ લખી સેવ આપી દો અને પછી લોગીન કરો થઈ જશે.



Mar 27, 2024

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

 *🔰લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪*

Click here to view and download

*🔹PR, PO1, PO, FPO માટે ઉપયોગી..*

*🔸ચુંટણી તાલીમ એકદમ પ્રેક્ટીકલ રીતે*

*🔹CU – BU – VVPAT ની સંપૂર્ણ માહિતી*

*🔸પ્રિસાઇડિંગ સાહેબ માટે યાદ રાખવા માટેની pdf*

*🔹તમામ ફોર્મ ના ભરેલ નમુના*

*🔸પ્રિસાઇડિંગ સાહેબ અગાઉ તૈયાર કરવાની માહિતી*

*🔹તમામ જાતના ભરેલા પરિશિષ્ટો અને ફોર્મ – ખુબ ઉપયોગી છે*

*🔸કોની સહીઓ ક્યાં આવશે તેની અગત્યની માહિતી*

*🔹કયા પેકેટમાં કયા ડોક્યુમેન્ટ મુકવા તેની વિગત*

*🔸મોકપોલ સર્ટીફીકેટ બાબત*

*🔹મોકપોલ રફ્કામ*

*🔸ભરેલા ફોર્મ ના નમુના*


**

Dec 23, 2023

રાજ્યની શાળાઓમાં હવે "ભગવદ ગીતા"નું જ્ઞાન ભણાવશે. ધોરણ: ૬ થી ૧૨ના માટે તૈયાર કરાયો ગીતાનો અભ્યાસક્રમ જાહેર...

 *🍁રાજ્યની શાળાઓમાં હવે "ભગવદ ગીતા"નું જ્ઞાન ભણાવશે...*


✍🏻ધોરણ: ૬ થી ૧૨ના માટે તૈયાર કરાયો ગીતાનો અભ્યાસક્રમ જાહેર...


*શિક્ષણમંત્રીશ્રી ની જાહેરાત...*





નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરો 
નવુ પાઠયપુસ્તક pdf ડાઉનલોડ કરવા માટે👇

શ્રીમદ ભગવદગીતા નવુ પાઠયપુસ્તક pdf


Dec 15, 2023

નાણાકીય વર્ષ 2023-'24 માટે જાત આકારણી પત્રક અને ફોર્મ 16 એક જ ફાઈલમાં ઉપલબ્ધ.

 

INCOME TAX FORM 2023-24

0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries, teaching young people of school age may be carried out in an informal setting, such as within the family, rather than in formal setting such as a school or college. Som other professions may involve a significant amount of teaching.Massage School Dallas Texa In most countries, formal teaching is usually carried out by paid professional teachers. This article focuses on those who are employed, as their main role, to teach others in a formal education context, such as at a school or other place of initial formal education or training.Teaching is a highly complex activity. This is in part.

💥 અગાઉની  ફાઈલમાં જ્યાં સુધારા સૂચવ્યા હતા તે મુજબ ફાઈલ અપડેટ કરેલ છે. વર્ષ 2023-’24 માટે જાત આકારણી પત્રક અને ફોર્મ 16 એક જ ફાઈલમાં ઉપલબ્ધ.

👉🏼 આ ફાઈલમાં આપ જુના અને નવા બંને રીઝીમ પ્રમાણે Tax ગણતરી જોઈ શકશો.ફાઈલમાં રહેલી વિગતોનો અભ્યાસ કરી જરૂરી વિગતો ભરવી.
👉🏼 ફાઈલ ની વિશેષતા એ છે કે આપને SAS પોર્ટલ મુજબ નું ગુજરાતી ફોર્મેટમાં જાત આકારણી પત્રક મળી રહેશે તથા તે સિવાય અંગ્રેજી ફોર્મેટમાં પણ આપ જાત આકારણી પત્રક પ્રિન્ટ કરી શકશો.
👉🏼 ફાઈલ નો ઉપયોગ કરતા જે જગ્યાએ ખ્યાલ ન આવે ત્યાં પહેલા ફાઇલનો અભ્યાસ કરી લેશો પછી નજીકના જાણકાર વ્યક્તિને પૂછી લેશો. ફોન કરવામાં બિલકુલ ઉતાવળ કરવી નહીં, મેસેજ કરી શકો છો સમય કાઢી જવાબ અવશ્ય આપીશ.
👉🏼 ફાઈલ મોબાઇલમાં બિલકુલ ઓપન કરવી નહીં અને મોબાઇલમાં એડિટ કરવા પ્રયત્ન કરવો નહીં જો ફાઇલ ક્રેક થશે તો પરિણામ સાચું ન પણ મળે.

આકારણી પત્રક 2023-24 ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.

💥 *નાણાકીય વર્ષ 2023-'24 માટે જાત આકારણી પત્રક અને ફોર્મ 16 એક જ ફાઈલમાં ઉપલબ્ધ.*

👉🏼 આ ફાઈલમાં આપ જુના અને નવા બંને રીઝીમ પ્રમાણે Tax ગણતરી જોઈ શકશો.ફાઈલમાં રહેલી વિગતોનો અભ્યાસ કરી જરૂરી વિગતો ભરવી. 


👉🏼 ફાઈલ ની વિશેષતા એ છે કે આપને SAS પોર્ટલ મુજબ નું ગુજરાતી ફોર્મેટમાં જાત આકારણી પત્રક મળી રહેશે તથા તે સિવાય અંગ્રેજી ફોર્મેટમાં પણ આપ જાત આકારણી પત્રક પ્રિન્ટ કરી શકશો. 

👉🏼 ફાઈલ નો ઉપયોગ કરતા જે જગ્યાએ ખ્યાલ ન આવે ત્યાં પહેલા ફાઇલનો અભ્યાસ કરી લેશો પછી ન
👉🏼 ફાઈલ મોબાઇલમાં બિલકુલ ઓપન કરવી નહીં અને મોબાઇલમાં એડિટ કરવા પ્રયત્ન કરવો નહીં જો ફાઇલ ક્રેક થશે તો પરિણામ સાચું ન પણ મળે.

 

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...