Dec 23, 2022

Shala Siddhi- School achievement- Self-Assessment - External evaluation all info download here

 Shala Siddhi- School achievement- Self-Assessment - External evaluation. ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં NIEPA નવી દિલ્હીની ગાઈડલાઈન મુજબ PAB ૨૦૨૨-૨૩માં "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અમલીકૃત થયેલ છે. "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત ૧૦૦% શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન તેમજ સ્વ-મૂલ્યાંકન થયેલ શાળાઓ પૈકીની ત્રીજા (૧/૩) ભાગની શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની પ્રક્રિયા કરવામાં આવે છે.



૨૦૨૨-૨૩ માટે પણ શાળાઓમાં મૂલ્યાંકન કરવામાં આવનાર છે. જે અંગે ચાલુ વર્ષે ૩૨૯૪૦ પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩ નું સ્વ-મૂલ્યાંકન અને શૈક્ષણિક વર્ષ: ૨૦૨૧-૨૨ વર્ષની સ્વ-મૂલ્યાંકન થયેલ પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની કામગીરી કરવાની થાય છે.

● શૈક્ષણિક વર્ષ:૨૦૨૨-૨૩ : સ્વ-મૂલ્યાંકન (પ્રાથમિક અને માધ્યમિક શાળા)


રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અમલીકૃત થયેલ છે. શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩માં આ શાળાઓમાં NIEPA નવી દિલ્હી ની ગાઈડલાઈન મુજબ "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકનની કામગીરી કરવાની થાય છે. (શાળાઓની યાદી આ સાથે સામેલ છે)

શૈક્ષણિક વર્ષ:૨૦૨૧-૨૨ : બાહ્ય મૂલ્યાંકન (૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં

શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન થયેલ સ્વ-મૂલ્યાંકન પૈકીની ૧૬૯૯ શાળાઓમાંથી ૨૦૨૧-૨૨ વર્ષનું બાહ્ય મૂલ્યાંકન કામગીરી કરવાની થાય છે. જિલ્લાએ માર્ગદર્શિકા અનુસાર ટીમ બનાવી માર્ગદર્શિકા અને વેબસાઈટ પર આપેલ ગાઈડલાઈન અનુસાર ૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની કામગીરી કરવાની રહેશે.

આ કાર્યક્રમ અંતર્ગત ફાળવવામાં આવેલ ગ્રાન્ટની વિગત, શાળાઓની યાદી તેમજ -મૂલ્યાંકન અને બાહ્ય-મૂલ્યાંકનની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે.


વધુમાં આ કામગીરી અંગેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએ નિયત કરેલ નોડેલ ઓફિસરશ્રી ધ્વારા દર શુક્રવારે કામગીરીનો પ્રગતિ અહેવાલ અત્રેની કચેરીને qecell@gmail.com પર મોકલી આપવા વિનંતી છે.



બાહ્ય મૂલ્યાંકન માટે આવનાર અધિકારીશ્રી/કર્મચારીશ્રીને પોતાની ફરજ પર ઓન-ડયુટી ગણવાની રહેશે. શાળા સિધ્ધી કાર્યક્રમ અંતર્ગત બાહ્ય-મૂલ્યાંકન માટે અત્રેની કચેરીથી જે તે જિલ્લા કચેરીને ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.

- બાહ્ય મૂલ્યાંકન અંગેના આયોજનની વિગત અત્રેની કચેરીએ મોકલવાની રહેશે.

- સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ વિગતવાર માર્ગદર્શિકા મુજબ બાહ્ય-મૂલ્યાંકન જાન્યુઆરી માસમાં પૂર્ણ કરવાનું રહેશે. બાહ્ય- મૂલ્યાંકન માટે માર્ગદર્શિકા જણાવ્યા આધારોની ચકાસણી કરવાની રહેશે.

>NIEPA નવી દિલ્હીના શાળા સિદ્ધી અંગેનું પોર્ટલ અપડેટ કરવા અર્થે કાર્યરત છે. જેથી બાહ્ય-મૂલ્યાંકન થનાર શાળાઓની વિગત અંગેની કોપી ક્લસ્ટરના સી.આર.સી.કો.ઓર્ડીનેટર પાસે રાખવાની રહેશે. જયારે બાહ્યમૂલ્યાંકન અંગેનું પોર્ટલ ઓપન થાય ત્યારે સી.આર.સી.કો.ઓર્ડીનેટરએ આ વિગત પોર્ટલ પર ભરવાની રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન માધ્યમિક શાળાઓમાં થયેલ સ્વ-મૂલ્યાંકન પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં ૨૦૨૧-૨૨ વર્ષનું બાહ્ય મૂલ્યાંકન કરવા અર્થે આનુસંગિક ખર્ચ માટે પ્રતિ શાળા દીઠ ૧૦૦ રૂપિયા ફાળવી આપવામાં આવેલ છે. ⁹0%

- વર્ષ ૨૦૨૧-૨૨ની સ્વ-મૂલ્યાંકન થયેલ શાળાઓ પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓ (બાહ્ય મૂલ્યાંકન શાળાઓ) માટે મૂલ્યાંકનકાર તરીકે જનાર ૩-૩ સભ્યોને પુરસ્કાર પેટે પ્રતિ વ્યક્તિ દીઠ ૧૦૦/- રૂપિયા લેખે ગ્રાન્ટ જિલ્લા કક્ષાને ફાળવવામાં આવેલ છે.

- સદર ગ્રાન્ટ ઓડીટેબલ હોઈ રાજ્ય સરકારના પ્રવર્તમાન નાણા ખર્ચના નિયમોને આધિન રહીને ગ્રાન્ટ ખર્ચ કરવાનો રેહેશે.

શાળા સિધ્ધિ સ્વ મૂલ્યાંકન સ્વમુલ્યાંન માર્ગદર્શિકા:: Click Here

પુરાવા આધારીત શાળા સુધારણા બાબતે માર્ગદર્શિકા:: Click Here

શાળા સિધ્ધિ સ્વ મૂલ્યાંકન બાબત PPT:: Click Here

શાળા સિધ્ધિ સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન માટેની શાળાઓની યાદી:: Click Here

Nov 13, 2022

📚ચુંટણી તમામ સાહિત્ય ૨૦૨૨ જુઓ

 Important links for Election 2022



ચૂંટણીમા રોકાયેલા કર્મચારીઓ (પ્રિસાઈડિંગ ઓફિસર,પોલિંગ ઓફિસર, પટાવાળા) વગેરેને ચૂકવવા પાત્ર મહેનતાણાના દર
Click here to IMAGE 1

Click here to image 2
પ્રિસાઇડિંગ અને પોલીંગ ઓફિસર માટે મતદાન ટાકાવારી માટે ઉપયોગી એપ્લિકેશન
Click here Download Application

●કન્ટ્રોલ યુનિટમા ગ્રીન પેપર સીલ અને સ્ટ્રીપ સીલ વડે સીલીંગ કેમ કરવુ અને A B C D કેમ ગોઠવવી તેનો વિડીયો
Click here to download video

પ્રિસાઇડિંગ ઓફિસર ના કાર્યો ની માહિતી ફાઈલ
Click here to view prisiding officer na karyo ni file

પ્રિસાઈડિંગ ઓફિસરની ડાયરી કેવી રીતે ભરશો તેની સમજ આપતો વિડીયો.
Click here to view Prisiding dayri bharva Babat video

ચુંટણી દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસરે કરવાની થતી તૈયારી ની માહિતી ફાઈલ.
Click here to download Prisiding officer useful file

વોટીંગ મશીન અંગે ની તમામ માહિતી ગુજરાતીમાં (દરેક બટન,શિલિંગ પ્રક્રિયા સ્ટેપ BY સ્ટેપ)
Election VOTING MACHINE All Info:-Click here


ચુંટણી સૌથી ઉપયોગી તમામ કવર (વૈધાનિક,બિન વૈધાનિક કવર,અન્ય કવર માહિતી) કયા કવર માં કઈ માહિતી આવે તેની ડીટેલ માહિતી
મતદાન પૂર્ણ થયા બાદ જમા કરવાના કવરો ની માહતી
વૈધાનિક કવર ની સંપૂર્ણ માહતી

બિન વૈધાનિક કવર સંપૂર્ણ માહિતી

પેકેટ 1 વૈધાનિક કવર

પેકેટ 2 બિન વૈધાનિક કવર

પેકેટ 3 અન્ય સામગ્રી લખેલ કવર

ચુંટણી દરમિયાન થતી કામગીરી શોર્ટકટ યાદી (એક પેજમાં)
ચુંટણી દરમિયાન થતી કામગીરી શોર્ટકટ યાદી (એક પેજમાં)

પ્રિસાઇડિંગ ઓફિસર ની ડાયરી ની સમજ માટે નમુનો.
પ્રિસાઇડિંગ ઓફિસર ની ડાયરી ની સમજ માટે નમુનો

ચુંટણી માટે જરૂરી ૨ કલાકે આપવાના આંકડા માટે ને ૪ જુદા નમુના.
Click here to નમુનો ૧

click here to નમુનો ૨

click here to નમુનો ૩

ચુંટણી ઉપયોગી કયા ફોર્મ પર કોની સહી આવે તેની સમજ માટે.
ક્યાં ફોર્મ પર કોની સહી આવે તેની માહિતી ડાઉનલોડ

ચુંટણી જરૂરી મોકપોલ પત્રક અને તેનો નમુનો
MOCK POLL PATRAK DOWNLOAD

MOCK POLL CERTIFICATE DEMO

TAKAVARI PATRAK NAMUNO DOWNLOAD

ચુંટણી માં જરૂરી PSO-5 ફોર્મ નો નમુનો (સૌથી જરૂરી)
ચુંટણી માં જરૂરી PSO-5 ફોર્મ નો નમુનો (સૌથી જરૂરી)

સમગ્ર ચુંટણી પ્રક્રિયા માટે ઉપયોગી પ્રિસાઇડિંગ ઓફિસર એપ્લીકેશન ખુબજ ઉપયોગી જરૂર થી ડાઉનલોડ કરો
Click here to download Application



*📚ચુંટણી તમામ સાહિત્ય ૨૦૨૨*

*🔹મોકપોલ રફ્કામ*
*🔸CU BU VVPAT માહિતી*
*🔹તમામ ફોર્મ ના ભરેલા નમુના*
*🔸પ્રિસાઇડિંગ શ્રી એ અગાઉ કરવાની કામગીરી*
*🔹કયા પેકેટમાં કયા ડોક્યુમેન્ટ મુકવા?*
*🔸કોની સહીઓ ક્યાં આવશે?*
*🔹મોકપોલ સર્ટીફીકેટ બાબત*

*💥📢અને આ સિવાય ચુંટણી લગતી તમામ માહિતી અહી જ મળશે..*


*🙏તમારા મિત્રોને જરૂર મોકલો🙏*

Oct 7, 2022

NMMS FORM APPLY ONLINE 2022 see here

NMMS FORM APPLY ONLINE 2022

Gujarat SEB NMMS Exam 2022-Apply Online ,Gujarat SEB NMMS Notification 2022: State Education Board (SEB) ,Gandhinagar has released notification for NMMS (National means cum merit scholarship scheme) for Scholarship.Eligible candidates may apply online from 11-10-2022 to 5-11-2022 .Candidate is advised to visit official notification before applying.more detailed information regarding educational qualification,how to apply ,Exam Fee,last date for Gujarat SEB NMMS Notification 2021 Posts are mentioned below.

The Gujarat NMMS Scholarship 2021 of 8th Class students declared online at www.sebexam.org that you may check District wise and School wise.



Use A.I. enabled analytics to get accurate reports and plan ahead.


NMMS NOTIFICATION 2022 અહિંથી વાંચો

Scholarships and Grants


The State Examination Board (SEB)- Gandhinagar, Government of GujaratFirst we determine your reward by establishing your parent's contribution


We then take into account student employment and any external awards you may have received

The rest of your need will be covered by scholarship funds that are grant-based and never need to be repaid

Scholarship funds come from a variety of sources, including the Harvard Endowment Fund, gifts from alumni, general tuition revenue, and federal and state grants.

The Faculty of Arts and Sciences Scholarship Program includes more than 2,000 individual endowments and gift funds established by generous alumni and donors, including a transformative $150 million gift from Ken Griffin '89. We report annually to many of these donors using the information students share with us over the summer.

Aug 15, 2022

સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

 ગુજરાતમાં અરવલ્લીના મોડાસામાં 76મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઇને મહત્વની જાહેરાત કરાઇ.

 3% મોંઘવારી વધારા અંગે ના સમાચાર અહીંથી વાંચો

સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

1 જાન્યુઆરી 2022થી મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે

સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેઓને જ મળવાપાત્ર થશે

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો છે. જેના લીધે 7માં પગાર પંચનો લાભ લેતા કર્મીઓ અને પેન્શનરો મળી કુલ 9.38 લાખ લોકોને આનો લાભ મળશે. તારીખ 1 જાન્યુઆરી 2022થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે. સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.


ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં સરકારી કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં કરાયો 3 ટકાનો વધારો, 1 જાન્યુઆરીથી થશે

આ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો ઑગસ્ટ 2022માં, બીજો હપ્તો સપ્ટેમ્બર 2022ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળવાપાત્ર થશે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના લીધે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે.





Aug 9, 2022

SUGANITAM-MS NO VOLUME -23 TO 30 released SEE AND DOWNLOAD HERE FOR UR SCHOOL

 

SUGANITAM-MS NO VOLUME -23 TO 30  released   SEE AND DOWNLOAD HERE FOR UR SCHOOL


SUGANITAM-MS NO VOLUME -23

SUGANITAM-MS NO VOLUME -24

SUGANITAM-MS NO VOLUME -25

SUGANITAM-MS NO VOLUME -26

SUGANITAM-MS NO VOLUME -27

SUGANITAM-MS NO VOLUME -28

SUGANITAM-MS NO VOLUME -29

SUGANITAM-MS NO VOLUME -30

SUGANITAM-MS NO VOLUME -ALL  



SUGANITAM-MS NO VOLUME -37 released ON 28/11/2022 SEE AND DOWNLOAD HERE FOR UR SCHOOL

SUGANITAM-MS NO VOLUME -37 released ON 28/11/2022  SEE AND DOWNLOAD HERE FOR UR SCHOOL

SUGANITAM-MS NO VOLUME -31

SUGANITAM ANK 31 CLICK HERE FOR VIEW AND DOWNLOAD 

SUGANITAM-MS NO VOLUME -32

SUGANITAM ANK 32 CLICK HERE FOR VIEW AND DOWNLOAD 

SUGANITAM-MS NO VOLUME -33

SUGANITAM ANK 33 CLICK HERE FOR VIEW AND DOWNLOAD 

SUGANITAM-MS NO VOLUME -34

SUGANITAM ANK 34 CLICK HERE FOR VIEW AND DOWNLOAD 

SUGANITAM-MS NO VOLUME -35



SUGANITAM-MS NO VOLUME - 1 TO 30 JOVA MATE NICHE NI LINK PAR CLICK KARO













HAR GHAR TRIRANGA ABHIYAN MA BHAG LEVA CLICK KARO HERE

 HAR GHAR TRIRANGA ABHIYAN MA BHAG LEVA CLICK KARO HERE  


CLICK HERE FOR JOIN






ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...