- 🌊🌀हर तरह की सर्विस होगी महंगी, सर्विस टैकस 14.5 फीसदी से बढ़कर 15 फीसदी किया गया।
- 🌊🌀आयकर स्लैब में कोई बदलाव नहीं।
- 🌊🌀देश के विकास पर खर्च होंगे 19.78 लाख करोड़ रुपए।
- 🌊🌀कर सुधारों पर जस्टिस ईश्वर समिति की सिफारिशें मंजूर।
- 🌊🌀तंबाकू उत्पादों पर उत्पाद शुल्क 10-15% बढ़ा।
- 🌊🌀सभी सेवाओं पर 0.5 फीसदी कृषि कल्याण सेस।
- : 🌊🌀नहीं मांगी जाएगी इन पैसों के स्रोत की कोई जानकारी।
- 🌊🌀इसके तहत 1 जून से 30 सितंबर तक चुकाना होगा 45 प्रतिशत टैक्स।
- 🌊🌀अघोषित काले धन को सफेद करने के लिए स्वैच्छिक घोषणा योजना का ऐलान।
- 🌊🌀रिजर्व बैंक अलगे 24-36 घंटों में घटा सकता है ब्याज दरें।
- 🌊🌀हवाई टिकट और रेल टिकट के लिए भी चुकाने पड़ेंगे अधिक पैसे।
- 🌊🌀सिनेमा और केबल भी हुआ महंगा।
- 🌊🌀मोबाइल का बिल, होटल में खाने का बिल, होटल में रहना, ब्रांडेड कपड़े खरीदना महंगा।
- 📢આજે નાણાપ્રધાન વર્ષ ૨૦૧૬-૧૭નું સામાન્ય બજેટ રજૂ કરશે.
- 📢દેશમાં પ્રથમ સામાન્ય બજેટ ૧૯૪૭માં રજૂ કરવામાં આવ્યું હતું.
- 🌊🌀દુનિયાના દરેક દેશમાં સામાન્ય બજેટ રજૂ કરવાની અલગ અલગ પ્રથા છે.📝
- 📢પાડોશી પાકિસ્તાનમાં નાણાકીય વર્ષની શરૂઆત ૧ જુલાઇથી થાય છે. નાણાં વિભાગ દ્વારા તૈયાર બજેટ પ્રસ્તાવને કેબિનેટની સ્વીકૃતિ બાદ સંસદમાં મૂકવામાં આવે છે.
- 📢અમેરિકામાં સામાન્ય બજેટની પ્રક્રિયા ત્યાંની સંસદ-કોંગ્રેસ અને પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ શરૂ કરે છે. ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ દ્વારા તૈયાર બજેટને વિચારણા માટે કોંગ્રેસ પાસે મોકલવામાં આવે છે. કોંગ્રેસ તેમાં જરૂરી ફેરફાર કરે છે.
- 📢બ્રિટનમાં પહેલાં કેબિનેટ સામે બજેટ રજૂ કરવામાં આવે છે. ત્યાર બાદ પાર્લામેન્ટ, હાઉસ ઓફ કોમર્સમાં તેની જાહેરાત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૬નું સામાન્ય બજેટ ૧૬ માર્ચે રજૂ કરવામાં આવશે.
- 📢 હોંગકોંગમાં નાણાકીય વર્ષની શરૂઆત ૧ એપ્રિલથી થાય છે. તેનાં કેટલાંક સપ્તાહ પૂર્વે બજેટ નાણાકીય સચિવ રજૂ કરે છે.
- 📢જાપાનમાં ચાર પ્રકારનાં બજેટ હોય છે. જનરલ એકાઉન્ટ બજેટ, સ્પેશિયલ એકાઉન્ટ બજેટ, સરકાર સંબંધિત સંગઠનો માટે બજેટ અને ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ લોન પ્લાન બજેટ.
- 📢કેનેડામાં નાણાપ્રધાન બજેટને હાઉસ ઓફ કોમર્સમાં રજૂ કરે છે. અહીં બજેટને રજૂ કરવાની કોઇ નિશ્ચિત તારીખ નથી, પરંતુ ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવે છે.
- 📢આયર્લેન્ડમાં બજેટને ઓક્ટોબરમાં રજૂ કરવામાં આવે છે.
- રાજકોષીય ખાદ્ય 3.5 રાખવાનું લક્ષ્ય, જે 2015-16માં 3.9 ટકા હતી
- દાળના ભાવમાં સ્થિરતા માટે 500 કરોડની ફાળવણી
- કંપનીઓનું રજીસ્ટ્રેશન 1 દિવસમાં થશે
- પરમાણુ ઉર્જા માટે 3 હજાર કરોડની ફાળવણી
- કર માળખું બદલાયું, નવ કેટેગરીમાં કર માળખું
- નાના કરદાતાને રાહત
- પાંચ લાખની આવક પર 3000 વધારાની છૂટ
- ધનવાનો પર ટેક્સ વધ્યો
- મકાન ભથ્થુ 24 હજારથી વધુ 60 હજાર કરાયું
- ભાડાના મકાનમાં રહેનારને ફાયદો
- વિકલાંગો માટેની યોજના માટે સર્વિસ ટેક્સ નહી
- ગ્રામિણ કૌશલ્ય યોજના માટે સર્વિસ ટેક્સ નહી
- ઈન્કમટેક્ષ સ્લેબમાં કોઈ ફેરફાર નહી
- પહેલીવાર મકાન ખરીદનારને ટેક્સમાં રાહત
- 50 લાખથી ઓછી કિંમતના ઘરો પર 50 હજારની છૂટ
- 1 કરોડથી વધુ આવક ધરાવનાર પર સરચાર્જ વધ્યો
- ડીઝલ ગાડીઓ પર 2.5 ટકા ટેક્સ વધારો
- 10 લાખથી વધુની કિંમતની તમામ ગાડીઓ મોંઘી થશે
- રોડ અને રેલ્વેને 2.18 લાખ કરોડ ફાળવવામાં આવશે
- 62 નવા નવોદય વિદ્યાલય શરૂ કરાશે
- હાયર એજ્યુકેશન માટે 1 હજાર કરોડની ફાળવણી
- ઈપીએફઓમાં રજિસ્ટર્ડ કર્મચારીઓને 8.33 ટકા સરકાર ચૂકવશે
- 1500 કૌશલ્યવર્ધક કેન્દ્રોની સ્થાપના કરાશે
- મોટર વ્હીકલ એક્ટમાં ફેરપાર કરી રોજગારી વધારાશે
- 160 એરપોર્ટનો વિકાસ કરાશે
- પરમિટ રાજ ખતમ કરાશે
- હાઈવેના નિર્માણ માટે 55 હજાર કરોડ
- સ્ટેટ હાઈવેને નેશનલ હાઈવેમાં ફેરવાશે
- ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે
- કોલસાના ઉત્પાદનમાં સૌથી વધુ વધારો થયો
- ડિસઈનવેસ્ટમેન્ટ વિભાગ હવે દિપમ તરીકે ઓળખાશે
- મુદ્રા બેન્કને 1.80 હજાર કરોડ ફાળવાશે
- સરકારી ભેત્રની બેંકો માટે 25 હજાર કરોડ
- ગામડાઓ માટે ડિઝિટલ સાક્ષરતા મિશન
- 1 મે 2018 સુધીમાં તમામ ગામડાઓમાં વીજળીનું લક્ષ્ય
- 5542 ગામડાઓમાં વીજળી પહોંચી
- ગામડાઓમાં વિજળી માટે 8500 કરોડ
- ગામડાઓમાં સ્વચ્છતા પર ભાર મુકાશે
- જમીનના ડિઝીટલ દસ્તાવેજ માટે નવી યોજના
- આધારકાર્ડ મારફતે સબસિડી પહોંચાડવા કાયદો બનાવાશે
- ગરીબ મહિલાઓના નામે એલપીજી અપાશે
- 75 લાખ લોકોએ ગેસ સબસિડી છોડી
- નવી સ્વાસ્થ્ય વીમાની જાહેરાત
- ગરીબોને 1 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો અપાશે
- 3 હજાર સસ્તી દવાના સ્ટોર ખોલવામાં આવશે
- ડાયાલિસિસના મશીનો સસ્તા થસે
- તમામ જીલ્લાઓમાં હોસ્પિટલ શરૂ કરાશે
- સ્ટેન્ડપ યોજના માટે 500 કરોડ અપાશે
- મનરેગા માટે 38,500 કરોડનું ફંડ
- ગ્રામ પંચાયતોને 2.87 લાખ કરોડ અપાશે
- પાંચ લાખ એકરમાં જૈવિક ખેતીનું આયોજન
- વડાપ્રધાન સડક યોજના માટે 19 હજાર કરોડ રૂપિયા
- સડકોનો ટાર્ગેટ 2019 સુધીમાં પૂીરો કરવાનો ટાર્ગેટ
- ખેડૂતોને 9 લાખ કરોડની લોન અપાશે
- ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 4 નવી યોજનાઓ
- બેંકિંગ સેક્ટરમાં સુધાર કરાશે
- પરિવહન ક્ષેત્રમાં મોટા ફે્રબદલ કરાશે
- નિકાસમાં 4.4 ટકાનો ઘટાડો નોંધાયો
- 5 વર્ષમાં ખેડૂતોની આવક ડબલ કરવાનું લક્ષ્યાંક
- બજેટમાં 9 યોજનાઓ પર ભાર મુકાશે
- આધારકાર્ડ માટે કાયદો બનાવાશે
- બીપીએલ પરિવાર માટે રાંધણ ગેસ
- ખેતી માટે 35,984 કરોડ ફાળવવામાં આવશે
- મનરેગા હેઠળ 5 લાખ તળાવ બનાવાશે
- સ્વચ્છ ભારત હેછળ કચરામાંથી કાતર બનાવાશે
- ખેતી માટે સિંચાઈ પર ભાર મુકાશે
- નાબાર્ડને સિંચાઈ માટે 20 હજાર કરોડનું ફંડ અપાશે
- 28.5 લાખ હેક્ટર સિંચાઈ સેક્ટર વધશે
- દાલોના ઉત્પાદન માટે 500 કરોડની ફાળવણી
- 6000 કરોડ ભૂગર્ભ જળ સંશોધન માટે ફાળવાશે
- એપીએમસી કાયદો બદલવામાં આવશે
- સરકારની આર્થિક નીતિઓ મજબૂત
- દુનિયાભરમાં મંદિનો માહોલ
- જીડીપીનો દર 7.6 ટકા રહ્યો
- મોંઘવારી દર 4.5 ટકા રહ્યો
- સરકારને વારસામાં ખરાબ અર્થવ્યવસ્થા મળી
- લોકોની આશા પૂર્ણ કરેશે આ બજેટ
- પ્રતિકુળ વ્યવસ્થામાં દેસનો સારો વિકાસ રહ્યો
- ગરીબ અને દલિતોના વિકાસ માટે કાર્યો થયા
- વિદેશી મુદ્દા ભંડોળ 350 બિલિયન ડોલર
- દેશની આર્થિક ઝડપ યથાવત રહેશે
- કરવેરામાં કેન્દ્રએ પોતાનો હિસ્સો ઘટાડ્યો
- આર્થિક મંદી વચ્ચે પણ ભારતે વિકાસ કર્યો
- વૈસ્વિક વ્યાપાર ઓછુ થઈ ગયો છે
- સ્વાસ્થ વીમા શરૂ કરાશે
- ખેડૂતોની રક્ષા માટે ખેડૂત વીમા શરૂ કરાશે
- પીએમ પાક વીમો ચાલુ રહેશે
- ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ પર વધુ ભાર અપાશે