Mar 18, 2016

ધો. 6-7-8 વિજ્ઞાન પ્રયોગોના વિડીયો એક ક્લિકમાં




નમસ્કાર...
વિજ્ઞાનના પ્રયોગો કઈ રીતે કરવા તે માટે DIET નવસારી દ્વારા ઘણા વિડીયો બનાવવામાં આવેલ છે. આ તમામ વિડીયો હવે તમે આ વેબસાઈટ પરથી મેળવી શકશો એ પણ એક ક્લિકમાં.

આ તમામ નાની સાઈઝના વિડીયો છે. તમારે કોઈપણ પ્રયોગ કઈ રીતે કરાવવા તેની પ્રયોગ કરીને માહિતી આપેલ છે. આ તમામ વિડીયો યુ-ટ્યુબ પર મુકેલા છે. તો એ તમામ વિડીયો જોવા માટે નીચે ક્લિક કરો.

તમામ વિડીયો જોવા માટે :- ક્લિક કરો અહી

આ યુ-ટ્યુબના વિડીયો જો તમારે ડાઉનલોડ કરવા હોય તો એક-એક વિડીયો ખોલીને તેને ડાઉનલોડ કરવા પડશે. તેના માટે નીચેની પોસ્ટ જુઓ અને ક્લિક કરો.
યુ-ટ્યુબના વિડીયો સરળતાથી કેમ ડાઉનલોડ કરશો?
- તો જુઓ આ તમામ વિડીયો અને ડાઉનલોડ માટે ઉપરની રીત જુઓ.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

 *🔰લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪* Click here to view and download *🔹PR, PO1, PO, FPO માટે ઉપયોગી..* *🔸ચુંટણી તાલીમ એકદમ પ્રેક્ટીકલ રીતે* *🔹...