નમસ્કાર...
આમ તો ઘણા બધુ મટીરીયલ પુસ્તક આધારિત તમને મળતુ હોય છે. પણ અહી તેમના માટેની ખાસ રીતો મુકેલ છે. આ બ્લોગ પર તમને ગણિત-વિજ્ઞાન કંઈક અલગ જ અંદાજમાં જોવા મળશે. અહી એસિડ-બેઈઝ માટેની ટૂંકી રીતોની PDF ફાઈલ મુકેલ છે.
આ રીતે જ જરૂર જણાય તેવા પાઠની ફાઈલ મુકવામાં આવશે. જેથી કંઈક ઈનોવેટીવ કામ આપણે બાળકો સાથે કરી શકીએ. જે આ બ્લોગનો મુખ્ય હેતું છે.
એસિડ-બેઈઝ ટૂંકી રીતો PDF :- DOWNLOAD
સાઈઝ 397 kb માત્ર.