Aug 3, 2016

INSPIRE એવોર્ડ શું છે ? તેનું નોમિનેશન અને રજીસ્ટ્રેશન કેમ કરવું?

INSPIRE એવોર્ડ શું છે ? તેનું નોમિનેશન અને રજીસ્ટ્રેશન કેમ કરવું?
હેલ્લો...
આપણે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન પ્રત્યે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે INSPIRE એવોર્ડ અપાય છે. આ એવોર્ડ રૂપે 5000 રૂપિયા મળે છે. તે પણ બાળકના નામે. આ રૂપિયાનો ઉપયોગ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટેની કૃતિ બનાવવા અને પ્રદર્શન જોવા માટેના ખર્ચમાં થાય છે.

આ માટે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવુ પડશે અને તે થઈ ગયા બાદ વિદ્યાર્થીઓના નામનું આ વર્ષ માટે નોમિનેશન કરાવુ પડશે.

આ માટે અહી બે પીડીએફ ફાઈલો મુકેલ છે, જેમા એક રજીસ્ટ્રેશન અને બીજી નોમિનેશન કેમ કરવુ તે માટે છે. ડાઉનલોડ બટન પર ક્લિક કરતા ડાઉનલોડ થશે.

1. INSPIRE એવોર્ડ રજીસ્ટ્રેશન (PDF) :- ડાઉનલોડ
- PDF ફાઈલ વિશાલ ગૌસ્વામી દ્વારા

2. INSPIRE એવોર્ડ નોમિનેશન (PDF) :- ડાઉનલોડ
- PDF ફાઈલ ડાયેટ નવસારી દ્વારા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

 *🔰લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪* Click here to view and download *🔹PR, PO1, PO, FPO માટે ઉપયોગી..* *🔸ચુંટણી તાલીમ એકદમ પ્રેક્ટીકલ રીતે* *🔹...