Education news ,STD 1 to 12 ,news updates, paripatra, primary school, primary teachers, secondary school, higher education, recruitment, Bharti news,tet,tat,htat,SSA,gcert,iim,maths science,mehul suthar
- Home
- MY YOUTUBE CHANNEL
- TLM SCIENCE
- Science kit no upyog
- SCHOOL ACTS PICS
- Science Video
- ACTS AND PROJECT
- HIGHER AND SECONDARY SECTION
- SCHOOL USEFUL EXEL FILES
- GUJRATI KAVI PARICHAY VIDEO
- BEST VIDEO
- USEFUL WEBSITES
- PARIPATRO PRIMARY SECTION
- COMPUTER
- BAL-VARTA
- STD 2-8 SONG
- PRAGNA BAL GIT Mp3
- PRAGNA MATERIYALS ALL
- NEW POEMS STD 2-8
- NEWS PAPERS ALL
- E- RETURN FILE ONLINE
- PROJECT AND ACTS
- bhasha corner
- creavity corner ( innovative)
- my other blog
- Maths Video
- Maths Magic
- Privacy policy
- Contact us
- About us
Search This Blog
Sep 30, 2016
SVACHCHHATA ANE SAMAJIK SAMRASTA & KALA UTASAV BLANK AYOJAN FILE
SVACHCHHATA ANE SAMAJIK SAMRASTA & KALA UTASAV BLANK AYOJAN FILE
SVACHCHATA ANE SAMAJIK SAMRASRA KARYAKAM & KALA UTSAV AYOJAN FILE
24/9 & 25/9 THI 2/10/2016
BLANK WORDFILE
Font- lmg arun,paras
Download PDF FORMET CLICK HERE
Sep 28, 2016
ધોરણ 7 વિજ્ઞાન ટેક્નોલોજી વિષયની તમામ એકમ ની પી.પી.ટી ફાઇલ ( પ્રથમ સત્ર )
ધોરણ 7 સત્ર 1 વિજ્ઞાન ટેક્નોલોજી વિષયની તમામ એકમ ની પી.પી.ટી ફાઇલધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેક્નોલોજી તમામ એકમની પી.પી.ટી ફાઇલ
તમામ ફાઇલનો પાસવર્ડ MB છે.
ચુંબકના ગુણધર્મો
ડાઉનલોડ માટે અહી કિલક કરો
આહારના ઘટકો
ડાઉનલોડ માટે અહી કિલક કરો
પાણીના ગુણધર્મો
ડાઉનલોડ માટે અહી કિલક કરો
સજીવનો એકમ કોષ
ડાઉનલોડ માટે અહિ કિલક કરો
ગતિ ,બળ અને ઝડપ
ડાઉનલોડ માટે અહી કિલક કરો
પાચનતંત્ર , શ્વસનતંત્ર અને રુધિરાભિસરણતંત્ર ( આ એકમની ત્રણ પીપીટી ફાઇલ બનાવેલ છે)
પીપીટી 1 ડાઉનલોડ માટે અહી કિલક કરો
પીપીટી 2 ડાઉનલોડ માટે અહી કિલક કરો
પીપીટી 3 ડાઉનલોડ માટે અહી કિલક કરો
ઉર્જાનાં ગુણધર્મો
ડાઉનલોડ માટે અહી કિલક કરો
અભાર સહ : ભરતભાઇ ચૌધરી
ધોરણ 7 સત્ર 1 ગણિત વિષયની તમામ એકમ ની પી.પી.ટી ફાઇલ
ધોરણ 7 સત્ર 1 ગણિત વિષયની તમામ એકમ ની પી.પી.ટી ફાઇલ
ધોરણ : 7
વિષય : ગણિત
તમામ એકમની પી.પી.ટી ફાઇલ
તમામ ફાઇલનો પાસવર્ડ MB છે.
વર્તુળ આલેખ
ડાઉનલોડ માટે અહી કિલક કરો
બહુપદી
ડાઉનલોડ માટે અહી કિલક કરો
એકમ અનુરૂપ વિડિયો ડાઉનલોડ માટે અહી કિલક કરો
નફો-ખોટ
ડાઉનલોડ માટે અહી કિલક કરો
એકમ અનુરૂપ વિડિયો ડાઉનલોડ માટે અહી કિલક કરો
સમાંતર રેખાઓ
ડાઉનલોડ માટે અહી કિલક કરો
એકમ અનુરૂપ વિડિયો ડાઉનલોડ માટે અહી કિલક કરો
વર્ગ અને વર્ગમુળ
ડાઉનલોડ માટે અહી કિલક કરો
એકમ અનુરૂપ વિડિયો ડાઉનલોડ માટે અહી કિલક કરો
આભાર સહ : ભરતભાઇ ચૌધરી

ધોરણ 6 થી 8 નાં કાવ્યો ( નવીન મ્યુઝિક સાથે )
ધોરણ 6 થી 8 નાં કાવ્યો ( નવીન મ્યુઝિક સાથે )
ધોરણ 6 થી 8 નાં કાવ્યો
ગુજરાતી , સંસ્કૃત , હિંદી
તદન નવીન મ્યુઝિક સાથે એકજ કિલકમાં તમામ વિષયનાં કાવ્યો
ધોરણ : 6 ( ગુજરાતી , સંસ્કૃત , હિંદી )
ગુજરાતી
Download now
હિંદી
download now
સંસ્કૃત
Download Now
ધોરણ : 7 ( ગુજરાતી , સંસ્કૃત , હિંદી )
ડાઉનલોડ માટે અહી કિલક કરો
ધોરણ : 8 ( ગુજરાતી , સંસ્કૃત , હિંદી )

LATEST SEVENTH PAY CALCULATOR FOR GUJARAT GOVERNMENT EMPLOYEE BY SCHOOL CLERK.
- GUJARAT GOVT NA SARKARI KARMACHARIO NA 7TH PAY PRAMANE PAGAR MA KETLO VADHARO THAYO TE SAMAJAVA MATE AHI NICHE ONLINE SALARY CALCULATOR AAPVA MA AVYU CHE JEMA PAGAR MA KETLO ANDAJIT VADHARO THASHE TE JANI SHAKO CHO
- SAHUTHI PELA PRATHAM KOLAM MA TAMARO BASIX LAKHO
- BIJA KOLAM MA GRADE PAY LAKHI BUTTON DABAVO.
- CALCULATE BUTTON DABAVATHI NICHENA KOLAM MA 7TH PAY NO ANDAJIT BASIC AAVSHE.
- HAVE DHYAN THI VANCHO , HAVE NICHE APELI VETAN METRIC CHART MA TAMARO BASIC JOVANO CHE TAMARO ANDAJIT BASIC 43536 AVYO HASHE ANE PAY BAND 9300-34800 HASHE ANE ANE GRADE PAY4200 हHOY TO NICHE AAPEL VETAN METRIK CHART 9300-34800 KOLAM MA 4200 GRADE PAY NI LINE MA TAMARO BASIC 43536 SHODHO JO NATHI TO 43536 THI UPAR JE PAN RAKAM AAVE CHE TE TAMARO BESIC HASHE . AHI 43536 NATHI PAN TENA UPAR NO STAGE 43600 CHE AA TAMARA 7TH PAY NO BASIC THAYO.AA BASIC TAMARO CHOTHA NUMBER NA KOLAM MA LAKHINE FARITHI CALCULATE BUTTON DABAVA THI NICHE TAMARO 6TH PAY ANE 7TH PAY NI RAKAM NO TAFAVT SATHE AAVI JASHE
- AA PAGAR TAMARA 1-1-2016 JE NAKKI THASHE TE AAVSHE ANE AMA DA ANDAJIT 0% HASHE .
5200-20200
1800 1900 2000 2400 2800
1 2 3 4 5
18000 19900 21700 25500 29200
18500 20500 22400 26300 30100
19100 21100 23100 27100 31000
19700 21700 23800 27900 31900
20300 22400 24500 28700 32900
20900 23100 25200 29600 33900
21500 23800 26000 30500 34900
22100 24500 26800 31400 35900
22800 25200 27600 32300 37000
23500 26000 28400 33300 38100
24200 26800 29300 34300 39200
24900 27600 30200 35300 40400
25600 28400 31100 36400 41600
26400 29300 32000 37500 42800
27200 30200 33000 38600 44100
28000 31100 34000 39800 45400
28800 32000 35000 41000 46800
29700 33000 36100 42200 48200
30600 34000 37200 43500 49600
31500 35000 38300 44800 51100
32400 36100 39400 46100 52600
33400 37200 40600 47500 54200
34400 38300 41800 48900 55800
35400 39400 43100 50400 57500
36500 40600 44400 51900 59200
37600 41800 45700 53500 61000
38700 43100 47100 55100 62800
39900 44400 48500 56800 64700
41100 45700 50000 58500 66600
42300 47100 51500 60300 68600
43600 48500 53000 62100 70700
44900 50000 54600 64000 72800
46200 51500 56200 65900 75000
47600 53000 57900 67900 77300
49000 54600 59600 69900 79600
50500 56200 61400 72000 82000
52000 57900 63200 74200 84500
53600 59600 65100 76400 87000
55200 61400 67100 78700 89600
56900 63200 69100 81100 92300
9300-34800
4200 4600 4800 5400
6 7 8 9
35400 44900 47600 53100
36500 46200 49000 54700
37600 47600 50500 56300
38700 49000 52000 58000
39900 50500 53600 59700
41100 52000 55200 61500
42300 53600 56900 63300
43600 55200 58600 65200
44900 56900 60400 67200
46200 58600 62200 69200
47600 60400 64100 71300
49000 62200 66000 73400
50500 64100 68000 75600
52000 66000 70000 77900
53600 68000 72100 80200
55200 70000 74300 82600
56900 72100 76500 85100
58600 74300 78800 87700
60400 76500 81200 90300
62200 78800 83600 93000
64100 81200 86100 95800
66000 83600 88700 98700
68000 86100 91400 101700
70000 88700 94100 104800
72100 91400 96900 107900
74300 94100 99800 111100
76500 96900 102800 114400
78800 99800 105900 117800
81200 102800 109100 121300
83600 105900 112400 124900
86100 109100 115800 128600
88700 112400 119300 132500
91400 115800 122900 136500
94100 119300 126600 140600
96900 122900 130400 144800
99800 126600 134300 149100
102800 130400 138300 153600
105900 134300 142400 158200
109100 138300 146700 162900
112400 142400 151100 167800
CLICK HERE & VIEW GUJARAT 7TH PAY CALCULATOR.
Sep 24, 2016
Sep 22, 2016
Sep 18, 2016
કોઈપણ શાળાનો ડાયસ કોડ અને વિદ્યાર્થી-શિક્ષકની માહિતી કેમ જાણશો?
નમસ્કાર...
આજના ઓનલાઈન યુગમાં શિક્ષકોને વધુ સરળતા માટે અહી હું કોઈપણ સરકારી શાળાનો ડાયસ કોડ કેમ જાણવો તેના વિશેની માહિતી મુકી રહ્યો છું. સાથે વિદ્યાર્થી-શિક્ષકોની સંખ્યા પણ જાણી શકશો.
તમારે નીચેના પગલાઓ અનુસરવાના છે.
→ પગલુ 1 :- સૌપ્રથમ નીચેની લીંક પર ક્લિક કરો
અહી ક્લિક કરો
→ પગલુ 2 :- નવા ખુલેલા પેજમાં Select District હશે. તેમાં જે શાળાનો કોડ જાણવો તેનો જિલ્લો પસંદ કરો.
→ પગલુ 3 :- જિલ્લો પસંદ કર્યા બાદ Go બટન પર ક્લિક કરો. એટલે એક PDF ફાઈલ ડાઉનલોડ થશે.
→ પગલુ 4 :- આ PDF ફાઈલમાં ABCD મુજબ તાલુકા, ક્લસ્ટર અને શાળા હશે. જેમાં તેમનો ડાયસ કોડ અને કુલ વિદ્યાર્થી તથા કામ કરતા શિક્ષકોની સંખ્યા પણ હશે.

ધો. 1 થી 8 શિક્ષક આવૃતિ એક જ PDF માં તમામ
હવે તમારે ધો.. 1 થી 8 ના તમામ પુસ્તકો ઓનલાઈન જોતા હોય તો કોઈ વેબસાઈટ કે બ્લોગ પર જવાની જરૂર નથી.
હા, અહી એક નાની PDF ફાઈલ બનાવીને મુકેલ છે. તેને સૌથી પહેલા નીચેથી ડાઉનલોડ કરો.
¤ TEXT BOOK PDF :- DOWNLOAD
(સાઈઝ 264 kb)
- હવે તેમાં બુકના નામ અને છેલ્લા ખાનામાં PDF નું નિશાન હશે.
- તે નિશાન પર ક્લિક કરતા તમને ઈન્ટરનેટ માટે બ્રાઉઝરનું પુછશે. યાદ રાખો તમારું નેટ ઓન જ રાખો.
- હવે બ્રાઉઝર પસંદ કરતા તે સીધી ડાઉનલોડ થશે.
- ફાયદો એ છે તમે કાયમી માટે આ ફાઈલ સાચવી શકો. કોઈ લીંક કે બ્લોગની જરૂર નહી રહે.
- ધન્યવાદ

નવી હાજરીપત્રક - વિદ્યાર્થી પ્રોફાઇલ એન્ડ્રોઈડ એપ
નવી હાજરીપત્રક - વિદ્યાર્થી પ્રોફાઇલ એપ
અપડેટઃ નરેશ ધાકેચા દ્વારા. વિદ્યાર્થી પ્રોફાઈલ એડિટ કરતી વખતે બેંકનુ નામ અને જન્મતારીખ એન્ટર કરવામાં પડતી મુશ્કેલી દૂર કરી
For Download App :- CLICK HERE
શિક્ષકમિત્રો, આપણું કામ સરળ કરતી વધુ એક એપ પ્રસ્તુત કરું છું. આ એપ જૂની હાજરીપત્રક એપની અનુગામી પરંતુ નવેસરથી બનાવેલી, ઘણા બધાં નવા ફીચર્સ સાથની હાઇટેક એપ છે. જેના દ્વારા હાજરીત્રક નિભાવવાની સાથે વિદ્યાર્થીની સંપૂર્ણ માહિતી હાથવગી રાખી શકશો.
Video click below :-
https://www.youtube.com/watch?v=8GsYm8bf3OI
ખાસિયતો
# વર્ગનું હાજરી કેલેન્ડર - કામના દિવસ અને રજાના દિવસો માટે અલગ-અલગ રંગો
# કેલેન્ડરમાં જ હાજરીના આંકડા પ્રદર્શિત થશે
# તારીખ ક્લિક કરતા તે દિવસનો અહેવાલ દેખાશે
# ફોટા સાથેની વિદ્યાર્થી પ્રોફાઇલ
# Excelમાંથી વિદ્યાર્થીની માહિતી ઇમ્પોર્ટ થઇ શકશે
# દૈનિક, માસિક અને વાર્ષિક હાજરી અહેવાલ
# માસવાર વર્ગની સરાસરી હાજરી
# વિદ્યાર્થીનું હાજરી કેલેન્ડર
# માસવાર વિદ્યાર્થીની સરાસરી હાજરી
# વિદ્યાર્થીની કુલ હાજરી
# ડેટાબેઝ બેકઅપ અને રીસ્ટોર

ધો-8 ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવીતંત્ર ગુજરાતી વિડીયો-સીધા ડાઉનલોડ જ
નમસ્કાર મિત્રો...
અહી તમને ધો-8 માં ઉપયોગી થાય તેવા ચેતાતંત્ર અને અંત:સ્ત્રાવીતંત્ર પ્રકરણના તમામ ઉપયોગી વિડીયો મુકેલ છે. આ વિડીયો માટે કલ્પેશભાઈ ચોટલીયાનો ખાસ આભાર. તેમના દ્વારા આ વિડીયો મળેલ છે. આ વિડીયો ગુજરાતી ભાષામાં અને 2D, 3D પ્રકારના છે.
વિડીયો કોઈ યુ-ટ્યુબ ચેનલ પર નથી. આથી તમે સીધા DOWNLOAD પર ક્લિક કરતા ડાઉનલોડ થશે. ડાઉનલોડ માટે નીચે જુઓ.
1.પ્રસ્તાવના :- DOWNLOAD
2. ચેતાતંત્ર :-DOWNLOAD
3. મધ્યવર્તી ચેતાતંત્ર :- DOWNLOAD
4. પરિઘવર્તી ચેતાતંત્ર :- DOWNLOAD
5. ચેતાઓના પ્રકાર :- DOWNLOAD
6. સંવેદનાગ્રાહી અંગો :- DOWNLOAD
7. ચામડી :-DOWNLOAD
8. નાક :-DOWNLOAD
9. કાન :-DOWNLOAD
10. જીભ :- DOWNLOAD
11. આંખ :- DOWNLOAD
12. અંતઃસ્ત્રાવી તંત્ર :- DOWNLOAD
ડેટા કેબલ દ્વારા એન્ડ્રોઈડ ફોનમાંથી કમ્પ્યુટર/લેપટોપમાં INTERNET કેમ ચલાવશો?
નમસ્તે,
એન્ડ્રોઈડ મોબાઈલ ફોનનું ઈન્ટરનેટ તમારા કમ્પ્યુટરમાં ચલાવો સહેલાઈથી. અહી તમારા ડેટા કેબલનો ઉપયોગ કરી શકાય છે. WIFI કરતા પણ આ રીત સહેલી પડે છે. તો વાંચો નીચેના સ્ટેપ.
● સ્ટેપ 1 :- સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ ફોનને કમ્પ્યુટર/લેપટોપ સાથે ડેટા કેબલથી કનેક્ટ કરો.
● સ્ટેપ 2 :- હવે તમારા ફોનમાં Mobile Hotspot શરૂ કરો. તે Tethering and Mobile Hotspot સેટીંગમાં આવશે.
● સ્ટેપ 3 :- હવે ઉપરના જ ઓપ્શનમાં USB Thetering હશે. તેમાં ટિક કરી તેને on કરો.
● સ્ટેપ 4 :- હવે તમારું ઈન્ટરનેટ કમ્પ્યુટર/લેપટોપમાં વાપરવા માટે તૈયાર છે.
આમ સહેલાઈથી તમે તમારા ફોનનું નેટ વાપરી શકો છો. એ પણ ડેટા કેબલ દ્વારા. યાદ રહે મોબાઈલમાં 3g/4g ડેટા પેક હશે તો જ સારી સ્પીડ આવશે.
Sep 2, 2016
Subscribe to:
Posts (Atom)
ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024
આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...
-
આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...