નમસ્કાર મિત્રો...
અહી તમને ધો-8 માં ઉપયોગી થાય તેવા ચેતાતંત્ર અને અંત:સ્ત્રાવીતંત્ર પ્રકરણના તમામ ઉપયોગી વિડીયો મુકેલ છે. આ વિડીયો માટે કલ્પેશભાઈ ચોટલીયાનો ખાસ આભાર. તેમના દ્વારા આ વિડીયો મળેલ છે. આ વિડીયો ગુજરાતી ભાષામાં અને 2D, 3D પ્રકારના છે.
વિડીયો કોઈ યુ-ટ્યુબ ચેનલ પર નથી. આથી તમે સીધા DOWNLOAD પર ક્લિક કરતા ડાઉનલોડ થશે. ડાઉનલોડ માટે નીચે જુઓ.
1.પ્રસ્તાવના :- DOWNLOAD
2. ચેતાતંત્ર :-DOWNLOAD
3. મધ્યવર્તી ચેતાતંત્ર :- DOWNLOAD
4. પરિઘવર્તી ચેતાતંત્ર :- DOWNLOAD
5. ચેતાઓના પ્રકાર :- DOWNLOAD
6. સંવેદનાગ્રાહી અંગો :- DOWNLOAD
7. ચામડી :-DOWNLOAD
8. નાક :-DOWNLOAD
9. કાન :-DOWNLOAD
10. જીભ :- DOWNLOAD
11. આંખ :- DOWNLOAD
12. અંતઃસ્ત્રાવી તંત્ર :- DOWNLOAD