નમસ્કાર મિત્રો...
આગળ જણાવ્યુ તેમ મે ધો-8 ગણિતના રચના પ્રકરણની વિડીયો સિરીઝ શરૂ કરેલ છે. તો આ પોસ્ટમાં ત્રીજી રચના વિશેનો વિડીયો મુકેલો છે. આ અગાઉની પોસ્ટમાં રચના-1 , 2 અને 3 નો વિડીયો મુકેલ હતો.
રચના-4 :- 60 ના માપનો ખૂણો રચવો. તો વિડીયોની મદદથી સહેલાઈથી સમજો 3d માં અને ગુજરાતી ભાષામાં જ. બાકીની રચના હવે મુકાશે. વિડીયો જુઓ સીધો નીચેથી.
https://youtu.be/PC4Bbck69TQ