Sep 18, 2016

ધો-8 ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવીતંત્ર ગુજરાતી વિડીયો-સીધા ડાઉનલોડ જ




નમસ્કાર મિત્રો...
અહી તમને ધો-8 માં ઉપયોગી થાય તેવા ચેતાતંત્ર અને અંત:સ્ત્રાવીતંત્ર પ્રકરણના તમામ ઉપયોગી વિડીયો મુકેલ છે. આ વિડીયો માટે કલ્પેશભાઈ ચોટલીયાનો ખાસ આભાર. તેમના દ્વારા આ વિડીયો મળેલ છે. આ વિડીયો ગુજરાતી ભાષામાં અને 2D, 3D પ્રકારના છે.

વિડીયો કોઈ યુ-ટ્યુબ ચેનલ પર નથી. આથી તમે સીધા DOWNLOAD પર ક્લિક કરતા ડાઉનલોડ થશે. ડાઉનલોડ માટે નીચે જુઓ.

1.પ્રસ્તાવના :- DOWNLOAD

2. ચેતાતંત્ર :-DOWNLOAD

3. મધ્યવર્તી ચેતાતંત્ર :- DOWNLOAD

4. પરિઘવર્તી ચેતાતંત્ર :- DOWNLOAD

5. ચેતાઓના પ્રકાર :- DOWNLOAD

6. સંવેદનાગ્રાહી અંગો :- DOWNLOAD

7. ચામડી :-DOWNLOAD

8. નાક :-DOWNLOAD

9. કાન :-DOWNLOAD

10. જીભ :- DOWNLOAD

11. આંખ :- DOWNLOAD

12. અંતઃસ્ત્રાવી તંત્ર :- DOWNLOAD

ડેટા કેબલ દ્વારા એન્ડ્રોઈડ ફોનમાંથી કમ્પ્યુટર/લેપટોપમાં INTERNET કેમ ચલાવશો?




નમસ્તે,
એન્ડ્રોઈડ મોબાઈલ ફોનનું ઈન્ટરનેટ તમારા કમ્પ્યુટરમાં ચલાવો સહેલાઈથી. અહી તમારા ડેટા કેબલનો ઉપયોગ કરી શકાય છે. WIFI કરતા પણ આ રીત સહેલી પડે છે. તો વાંચો નીચેના સ્ટેપ.

● સ્ટેપ 1 :- સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ ફોનને કમ્પ્યુટર/લેપટોપ સાથે ડેટા કેબલથી કનેક્ટ કરો.

● સ્ટેપ 2 :- હવે તમારા ફોનમાં Mobile Hotspot શરૂ કરો. તે Tethering and Mobile Hotspot સેટીંગમાં આવશે.

● સ્ટેપ 3 :- હવે ઉપરના જ ઓપ્શનમાં USB Thetering હશે. તેમાં ટિક કરી તેને on કરો.

● સ્ટેપ 4 :- હવે તમારું ઈન્ટરનેટ કમ્પ્યુટર/લેપટોપમાં વાપરવા માટે તૈયાર છે.

આમ સહેલાઈથી તમે તમારા ફોનનું નેટ વાપરી શકો છો. એ પણ ડેટા કેબલ દ્વારા. યાદ રહે મોબાઈલમાં 3g/4g ડેટા પેક હશે તો જ સારી સ્પીડ આવશે.

RAJKOT JILLA PANCHAYAT SIXAN SAMITI SANCHALIT PRIMARY SCHOOL EXAM TIME TABLE DECLARED

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...